________________
૨૮૮
સહેજે જન્મી ચૂક્યો. એક દિવસ તક જોઈને દેવયાનીને ઉદ્દેશોને યયાતિએ કહ્યું : “પ્રિયે ! અરણ્યવાસી ઋષિમુનિઓ ગુજંજાળમાં પડેલા અતિરાગીઓની સતત ચિંતા કર્યા કરતા હોય છે ! આ બાપડાને ઉદ્ધાર ક્યારે થશે ?” એટલું કહી એક વિષયભોગી ગામડિયાનો દાખલો આપતાં કહ્યું : “દેવયાની ! તે બિચારે ગામડિયો વિષયલંપટ અને મારા જેવો હતો. તેથી તેની કથા આજે તને કહેવા ઈચ્છું છું. સાંભળ ઃ એક હતો ખૂબ કામાતુર એવા બકરા. તે એકલે એકલે વનમાં પિતાની વહાલી ચીજ ગોતતો ફરતો હતો. તેવામાં એણે જોયું કે કર્મવશાત્ એક બકરી કૂવામાં પડી છે ! તે બકરી ખૂબ કામ હતો. તેથી વિચારવા લાગ્યો કે આ બકરીને શી રીતે બહાર કાઢ્યું કે જેથી ભોગો ભેગવવાની મજા પડે ! એવું વિચારી કૂવાની અડખે-પડખેની જમીન પોતાના શિંગડાથી ખોદી કાઢી અને રસ્તો તૈયાર કરી નાખે. જેવી રૂપાળી બકરી કૂવામાંથી નીકળી તો એ બકરીએ એ બકરાથી પ્રેમ કરવા ચાહ્યો. કારણ કે તે બકરે હષ્ટપુષ્ટ યુવાન અને બકરીઓને સુખ દેવામાં કુશળ અને યા હતા. જ્યારે બીજી બકરીઓએ જોયું કે “કૂવામાં પડેલી બકરીએ પોતાનું પ્રેમપાત્ર ચૂંટી કાઢયું છે, તો એ બીજી બકરી - ઓએ પણ તે જ બકરાને પોતાનો પતિ બનાવી દીધો. તે પહેલેથી જ પતિની શોધમાં હતી અને બકરાને તે કામ રાજાએ ઘેરી લીધે હતો !! તે એકલે જ એ બધી બકરીઓ સાથે ભોગ ભોગવવા લાગ્યો અને પોતાની સૂઝબૂઝ ઠામૂકી ગુમાવી બેઠે. જયારે કૂવામાંથી નીકળેલી પ્રિયતમા બકરીએ જોયું કે પિતાને પતિ બીજી બકરીએ સાથે વિહાર કરી રહ્યો છે, ત્યારે તે બકરીથી આ સહન ન થઈ શક્યું. એ બકરીઓને જણાયું કે આ બકરે તો અતિ કામી છે ! એના પ્રેમને કાઈ ભરેસે જ નથી અને મિત્રના રૂપમાં આ બકરો દુમનનું કામ કરી રહ્યો છે, જેથી બકરી ખૂબ દુઃખી થઈ પિતાના અસલ પાલકને ઘેર જવા ચાલી નીકળી. ત્યારે આ દીન અને કામ
પર એની માવાની મજા કરીને
નીકળે તો