SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ વારિધિ, વારિનિધિ, ઉદધિ, અંબુધિ, અંબુનિધિ, સંધિ, અર્ણવ (‘સમુદ્ર વાચક શબ્દો), કેન્દ્ર, વર્ણ, આશ્રમ, યુગ,તુર્ય, કૃત, અય, આય, દિલ્સ (દિશા) બંધુ, કેષ્ઠ, ધ્યાન, ગતિ, સંજ્ઞા, કષાય ઇત્યાદિ. પબાણ, શર, સાયક, ઈષ બાણ વાચક શબ્દ), ભૂત, મહાભૂત, પ્રાણ, ઈદ્રિય, અક્ષ, વિષય, તત્ત્વ, પર્વ, પાંડવ, અર્થ, વર્મ, વ્રત, સમિતિ, કામગુણ, શરીર, અનુત્તર, મહાવત ઇત્યાદિ =રસ, અંગ, કાય, ઋતુ, માસાર્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, સમાસ, લેશ્યા, માખંડ, ગુણ, ગુહક, ગુહરકત્ર ઇત્યાદિ. 9==નગ, અગ, ભૂભૂત, પર્વત, શૈલ, અકિ, ગિરિ (‘પર્વતવાચક શબ્દો), ઋષિ, મુનિ, અત્રિ, વાર, સ્વર, ધાતુ, અશ્વ, તુરગ, વાહ, હય, વાજિન (“અશ્વવાચક શબ્દો), છંદ, ધી, કલત્ર, ભય, સાગર, જલધિ (“સમુદ્ર વાચક શબ્દ), લોક ઇત્યાદિ. ટ=વસુ, અહિ, સર્પ (સર્પવાચક શબ્દો), નાગૅક, નાગ, ગજ, દંતિન, દિગ્ગજ, હસ્તિન, માતંગ, કરિ, કુંજર, દ્વિપ, કરટિન (“હસ્તિવાચક શબ્દ), તક્ષ, સિદ્ધિ, ભૂતિ, અનુષ્ટ્રભુ, મંગલ, ભદ, પ્રભાવક, કર્મન, ધીગુણ, બુદ્ધિગુણ, સિગુણ ઈત્યાદિ. અંક, નંદ, નિધિ, ગ્રહ, ખગ, હરિ, નારદ, ધ, ખ, છિદ્ર, ગે, પવન, તત્ત્વ, બ્રહ્મગુપ્તિ, બ્રહ્મવૃતિ, શૈવેયક ઇત્યાદિ. ૧૦દશ, દિશા, આશા, કકુમ્ (દિશાવાચક શબ્દો). અંગુલિ, પંક્તિ, રાવણશિર, અવતાર, કર્મન, યતિધર્મ, શ્રમણધર્મ, પ્રાણ ઇત્યાદિ ૧૧=૪, ઈશ્વર, હર, ઈશ, ભવ, ભર્ગ, શલિન, મહાદેવ, પશુપતિ, શિવ (“મહાદેવ’વાચક શબ્દો), અક્ષૌહિણી ઇત્યાદિ. ૧૨ રવિ, સૂર્ય, અર્ક, માર્તડ, ઘુમણિ, ભાનુ, આદિત્ય, દિવાકર,દિનકર, ઉષ્ણાંશુ, ઈન (“સૂર્યવાચક શબ્દો), માસ, રાશિ, વ્યય, દિન, ભાવના, ભિક્ષુપ્રતિમા, યતિપ્રતિમા ઇત્યાદિ. ૧૩=વિશ્વ, વિશ્વેદેવા, કામ, અતિજગતી, અશેષ, ક્રિયાસ્થાન, યક્ષ ઇત્યાદિ. ૧૪=મનુ, વિદ્યા, ઇંદ્ર, શક, વાસવ (ઇદ્ર'વાચક શબ્દો), લોક, ભુવન, વિશ્વ, રત્ન, ગુણસ્થાન, પૂર્વ, ભૂતગ્રામ, રજુ ઈત્યાદિ. ૧૫=તિથિ, ઘસ, દિન, અહમ્, દિવસ (‘દિવસવાચક શબ્દો), પક્ષ, પરમધાર્મિક ઇત્યાદિ. ૧૬નૃપ, ભૂપ, ભૂપતિ, અષ્ટિ, કલા, ઈદુકલા, શશિકલા ઇત્યાદિ. ૧૭=અત્યષ્ટિ. ૧૮=ધતિ, અબ્રહ્મ, પાપસ્થાનક ઇત્યાદિ. ૧૯=અતિધતિ. ૨૦=નખ, કૃતિ ઈત્યાદિ. ૨૧=ઉત્કૃતિ, પ્રકૃતિ, સ્વર્ગ ઈત્યાદિ. રરકૃતિ, જાતિ, પરીષહ ઇત્યાદિ. ૨૩=વિકૃતિ. ૨૪ ગાયત્રી, જિન, અહંત ઈત્યાદિ. ૨૫તવ. રહ=નક્ષત્ર, ઉડુ, ભ ઈત્યાદિ. ૩૨=દંત, રદ, રદન ઇત્યાદિ. ૩૩ દેવ, અમર, ત્રિદશ, સુર ઇત્યાદિ. ૪૦=નરક. ૪૮=જગતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy