________________
૧૬
જૈન ચિત્રકલ્પદ્રુમ
એકીકાળે સ્થવિર આર્ય સ્કંદિલ અને સ્થવિર આર્ય નાગાર્જુનના પ્રમુખપણામાં વારનિર્વાણ સંવત ૮૨૭થી ૮૪૦ સુધીના કોઇ વર્ષમાં અનુક્રમે મથુરા અને વલ્લભીમાં થયા હતા. આ એ સંધસમવાયેામાં થએલ આગમવાચના અને આગમાના અનુસંધાનને અનુક્રમે ‘માથુરી’ અને ‘વાલ્લભી’ વાચના તરીકે ઓળખવામાં આવે છે.૧૯ ચેાથેા સંઘસમવાય વીર સંવત ૯૮૦માં પુસ્તકલેખન નિમિત્ત સ્થવિર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના આધિપત્યમાં વલ્લભીમાં મળ્યા હતા. કેટલાકો વલ્લભીમા થએલ આ પુસ્તકલેખનને ‘વલ્લભી’ વાચના તરીકે જણાવે છે, પરંતુ એ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. કારણ કે સ્થવિર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા નીચે વલ્લભીમાં મળેલ સંઘસમવાયમાં માત્ર પુસ્તકલેખનની પ્રવૃત્તિને અંગે જ વિચાર અને નિર્ણય કરવામાં આવ્યું હતા. પુસ્તકલેખનને જુદી વાચના તરીકે ઓળખાવવાનું કશું જ કારણ ન હોઇ શકે.૨૦
दिट्टिवादी नत्थि | नेपालवत्तिणाए य भद्दबाहुसामी अच्छंति चोहसपुन्त्री, तेसिं संघेणं पत्थवितो संघाडओ 'दिट्टिवादं वाएहि' त्ति। गतो, निवेदितं संघकज्जं । तं ते भणति - दुक्कालनिमित्तं महापाणं न पविट्टो मि तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहि अण्णो वि संघाडओ विसज्जितो -- जो संघस्स आणं अतिकमति तस्स को दंडो ! | तो अक्खाइ - उग्घाडिज्जइ । ते भतिमा उग्वाडेह, पेसेह मेहावी, सत्त पाडिपुच्छगाणि देमि । - आवश्यकचूर्णी भाग २, पत्र १८७.
૧૯
(क) 'बारससंवच्छरीए महंते दुन्भिक्खकाले मिक्खट्टा अण्णतो ठिताणं गहण - गुणणाः ऽणुप्पेहाऽभावतो सुते विप्पणट्टे पुणो सुभिक्खकाले जाते मधुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण जो जं संभरइति एवं संघडितं कालितसुतं । जम्हा य एतं मधुराय कतं तम्हा माधुरा वायणा भण्णति । × × × × × अण्णे भणति — जहा सुतं णो णटुं तम्मि दुब्भिक्खकाले, जे अण्णे पहाणा अणुयोगधरा ते विट्टा, एगे खं दिलायरिए संधरे, तेण मधुराए अणुयोगो पुण साधूणं पवत्तिओ ति सा माहुरा वायणा भण्णति ।' - नन्दी चूर्णी पत्र ८.
(ख) 'अस्थि महुराउरीए सुयसमिद्धो खंदिलो नाम सूरी, तहा वलहिनयरीए नागज्जुणो नाम सूरी । तेहि य जाए बारसवरिसिए दुक्काले निव्वउभावओ विफुट्ठि (?) काऊण पेसिया दिसोदिसिं साहवो । गमिउं च कवि दुत्थं ते पुणो मिलिया सुगाले । जाव सज्झायंति ताव खंडुखुरुडीहयं पुव्वाहीयं । ततो मा सुयवोच्छित्ती होउ त्ते पारद्धो सूरीहिं सिद्धंतुद्वारो । तत्थ वि जं न वीसरियं तं तहेव संठवियं । पम्हुट्टाणं उण पुव्वावरावडं तत्तत्थाणुसारओ कया संघडणा । - कहावली लिखित प्रति ।
(ग) 'इह हि स्कन्दिलाचार्यप्रवृत्तौ दुष्षमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत् । ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयोर्मेलापकोऽभवत् । तद्यथा-- एको वलभ्याम्, एको मथुरायाम् । तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातः । ' – ज्योतिष्करंडकटीकापत्र ४१ ।
२० या वायनाशोनो विस्तृत मने पांडित्यपूर्ण परिव्यय भेजवा इच्छनारे नागरीप्रचारिणी पत्रिका भाग १० भां प्रसिद्ध થએલે! શ્રીમાન કલ્યાણવિજયજીના વીનિર્વાંસંવત ઔર કાલગણુના'શીર્ષક લેખ 'પૃ. ૯૩થી જોવો.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org