________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૨, ૧૩
૦ ‘મારી' - મારી-મરકીના રોગનો ઉપદ્રવ કે ભય. ૦ 'ચૌર' ચોર (લુંટારા, ધાડપાડુ)નો ઉપદ્રવ કે ભય. ૦ ‘ઈતિ' અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક્ર, પરચક્ર, ઉંદર, તીડ, પોપટ આદિ સાત પ્રકારની ઇતિનો ઉપદ્રવ કે ભય.
૦ ‘શ્વાપદ' શિકારી પશુ-વાઘ, સિંહ, ચિત્તા, રીંછ વગેરે શ્વાપદનો ઉપદ્રવ કે
ભય.
૦ ‘આદિ’ વગેરે. અહીં ‘આદિ’ શબ્દથી ભૂત, પિશાચ, શાકિની ઇત્યાદિના ઉપદ્રવો સમજી લેવા.
(– આ બધાંથી હે દેવી મારું રક્ષણ કર... ઇત્યાદિ ભાવોને હવે ગાથા-૧૩ માં સૂત્રકાર જણાવે છે)
૭ થ એટલે હવે...
૭ રક્ષરક્ષ રક્ષણ કર, રક્ષણ કર, વારંવાર રક્ષણ કર.
અતિશય નિરૂપદ્રવપણું કર.
અને શાંતિ કર શાંતિ કર.
• सुशिवं कुरु कुरु • शांतिं च कुरु कुरु • તુષ્ટિ સ ર - તુષ્ટિકર - તુષ્ટિકર. ♦ પુષ્ટિ રુ હ્ર - પુષ્ટિકર - પુષ્ટિકર ૦ સ્વસ્તિ = જીરુ જીરુ - કલ્યાણકર ૦ ઐતિ - સવા
હંમેશા
-
-
-
-
-
-
-
-
• ત્યું - તમે (દેવીને આશ્રીને આ સંબોધન છે)
૦ હવે ગાથા-૧૨ અને ૧૩નો અન્વયાર્થ કહીએ છીએ–
अथ હવે - અહીં વર્ણન કરાયેલ ભય-ઉપદ્રવના અનુસંધાને આગળ જણાવે છે કે–
-
रक्ष रक्ष
રક્ષણ કર
રક્ષણ કર.
(અહીં કે હવે પછી પદની પુનરુક્તિ મંત્રાક્ષરને કારણે છે.)
-
આ રક્ષણ ક્યારે કરે ? સદા, હંમેશને માટે
આ રક્ષણ કોણ કરે ? તું અર્થાત્ હે દેવી ! તું.
‘દેવી આ રક્ષણ શેનાથી કરે' તેમ પ્રાર્થના કરી છે ?
(૧) જળના ભયથી
(૩) વિષના ભયથી (૫) દુષ્ટ ગ્રહોના ભયથી
(૭) રોગના ભયથી
કલ્યાણકર
(૧) રાક્ષસના ઉપદ્રવથી, (૩) મરકીના ઉપદ્રવથી, (૫) સાત પ્રકારની ઇતિથી,
કૃતિ - એ પ્રમાણે, સમાપ્તિ
૮૭
(૨) અગ્નિના ભયથી (૪) વિષધરના ભયથી (૬) રાજાના ભયથી (૮) લડાઈના ભયથી
-૦- આ આઠ પ્રકારના ભયથી તથા બીજા ઉપદ્રવોથી –
(૨) શત્રુગણના ઉપદ્રવથી (૪) ચોરના ઉપદ્રવથી, (૬) શિકારી પ્રાણીના ઉપદ્રવથી