________________
ભવન દેવતા-શોય
સૂત્ર-૪૩
ભવન દેવતા થોય
= સૂત્ર-વિષય :
આ સ્તુતિમાં ભવનદેવતા નિમિત્તે કાયોત્સર્ગનું વિધાન અને ત્યારપછી સ્વાધ્યાયરત સાધુને ભવનદેવતા સહાયક બનો એવા પ્રકારની સ્તુતિ કરવામાં આવી છે.
- સૂત્ર-મૂળ :
ભવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્યું. અન્નત્થ જ્ઞાનાદિગુણ-યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતાનામ્ વિધાતુ ભવનદેવી, શિવં સદા સર્વસાધૂનામ્ = સૂત્ર-અર્થ :
ભવનદેવતાની આરાધનાર્થે હું કાયોત્સર્ગ કરું છું. “અન્નત્થ’ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, નિત્ય સ્વાધ્યાય અને સંયમમાં આસક્ત એવા સર્વ સાધુઓનું ભવનદેવી કલ્યાણ કરે.
– શબ્દજ્ઞાન :
ભવણદેવયાએ - ભવનદેવતાથૈ, ભવનદેવીની આરાધના નિમિત્તે
કરેમિ - હું કરું છું જ્ઞાનાદિ ગુણ - જ્ઞાનાદિ- જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણે કરીને યુતાનામ્ - યુક્ત, સહિત-તેનું
સ્વાધ્યાય
સ્વાધ્યાય, સજ્ઝાય
-
:
રતાનામ્ - લીન, આસક્તનું ભવનદેવી - ભવનની દેવી
સહા
નિરંતર, હંમેશા – વિવેચન :
-
૩૯
કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગને
નિત્યં - નિત્ય, હંમેશા, રોજ સંયમ - સંયમને વિશે વિદધાતુ - કરો શિવં - શિવ, કલ્યાણ સર્વસાધૂનામ્ - બધા સાધુઓનું
ભવન દેવતા (કે ભુવનદેવતા) નામથી પ્રસિદ્ધ એવી આ સ્તુતિમાં પહેલા ભવનદેવતાની આરાધના નિમિત્તે કરાતા કાયોત્સર્ગનું વિધાન છે. પછી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ એવો એક નવકારનો કાયોત્સર્ગ કરીને આ થોય બોલાય છે. તેનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે
૦ મવળવેવાણ - ભવનદેવતાની આરાધનાર્થે, ભવનદેવી નિમિત્તે
“ક્ષેત્ર દેવતા અંતર્ગત્ એવા ભવનદેવતા'' એવો અર્થ અહીં વિચારી શકાય, કેમકે ભવનદેવતાનો ભવનપતિ દેવતા અર્થ બંધ બેસતો નથી.