________________
વિશાલ-લોચન-દલ" સૂત્ર-વિવેચન
૨ ૩
થયેલા ઇન્દ્રો જે સુખ પામે છે, તેની તુલનાએ તે ઇન્દ્રોને સ્વર્ગના સુખ પણ તણખલા સમાન લાગે છે એવા જિનેન્દ્રો.
આમ કહેવા દ્વારા સઘળા અરિહંત કે જિનેશ્વર પરમાત્માની અહીં સ્તવના કરવામાં આવી છે - તારણ રૂપે કહીએ તો - જેમના અભિષેક આદિ ભક્તિ કરતા ઇન્દ્રો જેવા ઇન્દ્રો પણ અત્યંત સુખ અને હર્ષને પ્રાપ્ત કરે છે એવા જિનેન્દ્રો અમારા માટે શાશ્વત સુખ-મોક્ષ આપનારા થાઓ.
૦ હવે આ સૂત્રની ત્રીજી ગાથામાં જિન આગમની વિશિષ્ટ પ્રકારે સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે
• નંવ નિર્મુમુપૂર્તિ - કલંકથી રહિત અને પૂર્ણતાને મૂકનાર અર્થાત્
પૂર્ણન.
૦ નંવ એટલે કલંક, ડાઘ, એબ. ૦ નિષ્ફ એટલે રહિત, અત્યંત મૂકાયેલ. ૦ મમુ - ન મૂકનાર, નહીં મૂકાયેલા. ૦ પૂર્ણતા - પૂર્ણતા, પૂર્ણત્વ.
- આ સમગ્ર ચરણમાં જિનાગમરૂપ અપૂર્વ ચંદ્રના બે વિશેષણો કહ્યા છે. આ જિનાગમરૂપ અપૂર્વ ચંદ્ર(૧) કલંકથી રહિત છે
(૨) પૂર્ણતાને છોડતો નથી. યુકત-રાદિ-પ્રસન્ન કર્યા કુતર્કવાદી-અન્યદર્શની રૂ૫ રાહુને ભક્ષણ કરનાર અને સદા ઉદય પામેલ એવો.
૦ ત - કુત્સિત તર્ક, અનુચિત તર્ક, કુતર્કવાદી, અન્ય દર્શની
– આ શબ્દ સૂત્ર-૩૮ “નમોસ્તુની ગાથા-૧ માં કહેલ “કુતીર્થિ" શબ્દનો અર્થ જેવા ભાવમાં અહીં નોંધાયેલ છે.
૦ કુતર્કરૂપી રાહુ અથવા કુતર્ક એ જ રાહુ કે અન્યદર્શનીરૂપ રાહુ – તેને ભક્ષણ કરવામાં, ગળી જવામાં તે પ્રસન્ન – સહોર - જે સદા-હંમેશાં-નિત્ય ઉદય પામેલ રહે છે તે.
- આ સમગ્ર ચરણમાં જિનાગમ રૂ૫ અપૂર્વ ચંદ્રના બે વિશેષણો કહ્યા છે - આ જિનાગમ રૂપ અપૂર્વચંદ્ર(૧) કુતર્કરૂપી રાહુને ગ્રસનાર
(૨) સદા ઉદય પામેલ. ૦ પૂર્વમ્ - અપૂર્વ એવા ચંદ્ર તુલ્યને, અપૂર્વચંદ્ર રૂ૫.
– આ શબ્દ “જિનાગમ” સાથે સંકડાયેલ છે, આ શબ્દ હવે પછીના પદના ભાવાર્થ રૂપ છે.
• નિનવ-મપિત્ત - જિનેશ્વરોએ કથન કરેલા પ્રવચનને, જિનભાષિત અર્થાત્ જિનાગમ
– 'જિનચંદ્ર - જિન એટલે સામાન્ય કેવળી, તેમાં ચંદ્ર સમાન અર્થાત્ જિનેશ્વર કે તીર્થંકર પરમાત્મા.