________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નમો નિમ્મલદંસણસ્સ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-ચોથો
સૂત્ર-૩૯
વિશાલ-લોચન-દલ” સૂત્ર
પ્રાભાતિક વીર સ્તુતિ
છે;
છે
કે
v સૂત્ર-વિષય :
વીર પરમાત્માની સ્તુતિરૂ૫ આ સ્તોત્રમાં પહેલા શ્લોકમાં ભગવંત મહાવીરની સ્તુતિ છે, બીજા શ્લોકમાં સર્વ તીર્થકરોની સ્તુતિ છે અને ત્રીજા શ્લોકમાં જિન આગમની સ્તુતિ છે. આ સૂત્ર રાઈ પ્રતિક્રમણમાં બોલાય છે. v સૂત્ર-મૂળ :
વિશાલ-લોચન-દલ, પ્રોદ્ય-દન્તાંશુ-કેસરમ્;
પ્રાતર્વર જિનેન્દ્રસ્ય, મુખ-પદ્મ પુનાતુ વ: ચેષાભિષેક-કર્મકૃત્વા, મત્તા હર્ષભરાતું સુખ સુરેન્દ્રા: તૃણમપિ ગણયક્તિ નૈવનાકે પ્રાતઃ સન્ત શિવાયતે જિનેન્દ્રા: ૨ કલંક-નિર્મુક્તમ મુક્ત પૂર્ણત, કુતર્ક-રાહુ-ગ્રસને સદોદય; અપૂર્વચંદ્ર જિનચંદ્રભાષિત, દિનાગમે નૌમિ બુધેર્નમસ્કૃતમ્. . સૂત્ર-અર્થ :
જેના વિશાળ નેત્રોરૂપી પત્રો છે એવું, (તથા) ઝળહળતાં દાંતના કિરણોરૂપ જેની કેસરાં છે એવું, શ્રી વીર જિનેશ્વરનું મુખરૂપી કમળ પ્રાતઃકાળમાં તમને પવિત્ર કરો.
૧. જે જિનેશ્વરોનું સ્નાત્ર-સ્નાન કર્મ કરવાથી (ઉત્પન્ન થયેલ) હર્ષના સમૂહથી ઉન્મત્ત થયેલા એવા દેવેન્દ્રો સ્વર્ગના સુખને તરણાતુલ્ય-તૃણવત્ પણ ગણતા નથી, [4] 2 |