________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
તે વાત જણાવેલ છે. તે આ પ્રમાણે
૦ ૮ (પ્રહ) અશુભ ગ્રહો કે નડતરો.
– સામાન્યથી સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ એ નવ ગ્રહોની ગણના કરીને તેની શુભાશુભ અસરો તે-તે મનુષ્યના જીવનમાં થતી હોય છે. તે અશુભ અસરોનું નિવારણ આ મંત્રથી થાય છે.
– ગ્રહોથી અહીં ગોચરથી અશુભ એવા સૂર્યાદિ ગ્રહો અથવા તો ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ વગેરેના આવેશ કે વળગાડ સમજવો.
- દ્વિજપાર્ષદેવગણિ ઉવસગ્ગહરં સ્તોત્ર લઘુવૃત્તિમાં જણાવે છે કે સૂર્ય આદિ ૮૮ ગ્રહો ગ્રહણ કરવા. (તેમાંનો કોઈપણ અશુભ ગ્રહ નડતરરૂપ હોય તે માટે આ મંત્રનો જાપ ઉપશાંતિ પમાડે છે.).
૦ રા - સ્વાથ્યનો ભંગ થવો તેને રોગ કહેવાય છે. આ રોગમાં વાત, પિત્ત, કફ જન્ય તથા સન્નિપાત જન્ય વ્યાધિના ભેદો સમજવાના છે.
- સિદ્ધિચંદ્રગણિ રોગ શબ્દથી ખાંસી, શ્વાસ, ભગંદર, કોઢ વગેરે મહારોગોનું ગ્રહણ કરવું તેમ જણાવે છે.
- નાયાધમ્મકહા આગમમાં સોળ મહારોગોના નામો જણાવેલા છે - ૧. શ્વાસ, ૨, ખાંસી, ૩. તાવ, ૪. દાહ, ૫. કટિશૂળ, ૬. ભગંદર, ૭. હરસ, ૮. અજીર્ણ, ૯. નેત્રશૂળ, ૧૦. ઉર્વશૂળ, ૧૧. અરુચિ, ૧૨. નેત્રપીડા, ૧૩. કર્ણપીડા, ૧૪. ખુજલી, ૧૫. જલોદર અને ૧૬. કોઢ.
૦ માર - અભિચાર કે મારણપ્રયોગથી ફાટી નીકળેલ રોગ કે મરકી. – અર્થકલ્પલતા વૃત્તિ મુજબ - મારી એટલે સર્વવ્યાપક મૃત્યરૂપ અશિવ. – હર્ષકીર્તિસૂરિ કહે છે - મારી એટલે મરકીનો ઉપદ્રવ.. – જે રોગ લાગુ પડવાથી મનુષ્યો મોટા પ્રમાણમાં શીઘ મરવા લાગે છે.
– મારી એટલે શુદ્ર યંત્ર, મંત્ર તથા યોગિની દ્વારા કરાયેલ મહાભયંકર ઉપસર્ગ, તાવ, રોગ તથા સર્વવ્યાપી મૃત્યસ્વરૂપ અશિવ.
૦ ટુ-નરી - આ શબ્દનો અર્થ બે રીતે થઈ શકે છે - (૧) દુષ્ટ વર અને (૨) દુષ્ટ અને જરા બંનેને અલગ-અલગ માનીને.
– દુષ્ટ વરો – દાહવર, વાતવર, પિત્તજવર, વિષમજવર, નિત્યજ્વર, વેળાજ્વર (એકાંતરીયો, તરિયો, ચોથિયો તાવ), મુહૂર્તજ્વર, શીતજ્વર આદિ તાવો (વરો) સમજવા.
– દુષ્ટ એટલે દુષ્ટનો – ખરાબ માણસો, શત્રુઓ, કોપાયમાન થયેલા રાજા વગેરે સમજવાના છે અને જ્વર એટલે સર્વ પ્રકારના તાવ જાણવા.
• નંતિ કવેસાસં - ઉપશાંતિને પામે છે, ઉપશમી જાય છે. – અહીં હવામં શબ્દપ્રયોગ ઉસમેં ને સ્થાને થયેલો છે. - ૩વસામું એટલે શાંતિને, ઉપશાંતિને. નંતિ - પામે છે, થાય છે. – જો કે દ્વિજપાર્શચંદ્ર વૃત્તિમાં જણાવે છે કે, ઉપશાંત થાય છે શબ્દનો