________________
નમુલ્યુશં-સૂત્ર-શબ્દજ્ઞાન
‘સિદ્ધિગતિ' નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે.
– એવા જિત-ભય (ભયોને જિતનાર) જિનોને નમસ્કાર થાઓ. (૯)
જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે અને વર્તમાનકાળમાં (અરિહંતરૂપે) વિદ્યમાન છે તે સર્વેને હું (મન, વચન અને કાયા વડે) ત્રિવિધ વંદના કરું છું.
(૧૦) | | શબ્દજ્ઞાન :નમુત્યુ - નમસ્કાર થાઓ
- વાક્યાલંકાર રૂપ પદ અરિહંતાણં - અરિહંતોને
ભગવંતાણ - ભગવંતોને આઈગરાણ - આદિ કરનારાઓને તિલ્થયરાણે - તીર્થકરોને સયંસંબુદ્વાણું - સ્વયં બોધ પામેલને પુરિસરમાણે - પુરુષોત્તમોને પુરિસસીહાણ - પુરુષ-સિંહોને, પુરુષોમાં જેઓ સિંહ સમાન છે તેઓને પુરિસ વર પુંડરીઆણું - પુરષોમાં શ્રેષ્ઠ પુંડરિક સમાન છે તેઓને પુરિસ વર ગંધહસ્થીર્ણ - પરષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે તેઓને લોગુત્તમાર્ણ - લોકમાં ઉત્તમ છે તેઓને લોગનાહાણ - લોકના નાથોને લોગડિઆણ - લોકનું હિત કરનારને લોગપીવાણું - લોક-પ્રદીપોને લોગપજ્જો અગરાણ - લોકમાં પ્રદ્યોત-અતિશય પ્રકાશ કરનારાઓને અભયદયાણ - અભય દેનારાઓને ચકખુદયાણું - ચક્ષુ દેનારાઓને મગ્નદયાણ - માર્ગ દેખાડનારાઓને સરણદયાણ - શરણ દેનારાઓને બોદિયાણ - બોધિ દેનારાઓને ધમ્મયાણું - ધર્મ દેનારાઓને ઘમ્મદેસયાણું - ધર્મ ઉપદેશકોને ધમ્મનાયગાણું - ધર્મના નાયકોને ધમ્મસારહીશું - ધર્મસારથીઓને ધમ્મવર-ચાઉસંત-ચક્કવીણ – ચાર-ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મરૂપ ચક્રના ધારણ કરનારાઓને અપ્પડિય-વર-નાણ-દંસણધરાણ - અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન ધારકોને વિચટ્ટ-છઉમાણે - જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે તેઓને જિહાણ-જાવયાણ - કર્મરૂપી શત્રુ જીતનારાઓને અને જીતાવનારાઓને તિજ્ઞાણં-તારયાણ - સંસાર સમુદ્ર તરેલાઓને અને તારનારાઓને મુત્તાણ-મોઅગાણ - કર્મરૂપ બંધનથી મૂકાયેલા અને બીજાને મૂકાવનારાને સવ્વલૂણ - સર્વજ્ઞોને
સબૂદરિસીણું - સર્વદર્શીઓને સિવમ્ - લ્યાણરૂપ
અમલમ્ - અચલ, સ્થિર અરુઅમ્ - રોગરહિત
અનંતમ્ - અનંત, અંતરહિત અકુખયમ્ - અક્ષય, ક્ષયરહિત અવ્યાબાહ – અવ્યાબાધ,પીડારહિત અપુણરાવિત્તિ - જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી તેવું સિદ્ધિગઈ - સિદ્ધિ ગતિ
નામધેયં - નામવાળા ઠાણું - સ્થાનને
સંપત્તાણું - પ્રાપ્ત થયેલાને નમો - નમસ્કાર થાઓ
જિહાણ - જિનેશ્વરોને