________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નમો નિમ્મલદંસણમ્સ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-બીજા
સૂત્ર-૧૩ નમુત્યુશં-સૂત્ર
શક્રસ્તવ-મંત્રી
સૂત્ર-વિષય :- આ સૂત્રનો મુખ્ય વિષય અરિહંત ભગવંતોની ગુણ સ્મરણપૂર્વક સ્તવના છે. તેમાં પરમાત્માની અનેક વિશેષતાઓને જણાવીને તેમને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ કરાયેલ છે. છેલ્લી ગાથામાં ભૂત-ભાવિ-વર્તમાન એવા અરિહંતોને વંદના કરેલી છે.
v સૂત્ર-મૂળ :નમુત્યુ ાં અરિહંતાણં ભગવંતાણ. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ. પુરિસરમાણે, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરીઆણં, પુરિસ-વર-ગંઘ-હસ્થીર્ણ. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં, લોગ-પીવાણ, લોગ-પmોઅગરાણ. અભય-દયાણ, ચકુખ-દયાણુ, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ધમ્મ-દયાણ, ધખ-દેસયાણ, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંત-ચકવઠ્ઠીર્ણ. અપ્પડિહય વર-નાણ-દંસણધરાણ, વિયટ ઉમાણે
මම ම ම ම මම
[212]