SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ દ્રવ્ય સહાયકો ૧. પરમપૂજ્ય વાત્સલ્યવારિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મિલનસાર ઉપાધ્યાય શ્રી દેવચંદ્રસાગરજી મ.સા. તથા તેમના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યચંદ્રસાગરજી મ.સા. તેમજ પૂજ્ય વિદુષી સાધ્વી શ્રી આત્મજયાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાંદિવલી જૈન મૂપૂસંઘ, કાંદીવલી વેસ્ટ, મુંબઈ તરફથી – રૂ. ૧૧,૦૦૦/૨. પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી, શ્રુતપ્રેમી પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી “ભકરપ્રકાશન-અમદાવાદ” તરફથી–રૂ. ૫,૦૦૦/૩. પૂજ્ય શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી તથા તેમના શિષ્યરત્ના સાધ્વી શ્રી કલ્પગુણાશ્રીજી અને સાધ્વી શ્રી અપૂર્વયોગાશ્રીજીની પ્રેરણાથી “વસ્ત્રાપુર કરીશ્મા છે.મૂ.પૂ.જૈન સંઘ, અમદાવાદ' તરફથી – રૂા. ૧૫,૦૦૦/૪. પૂજ્ય શતાવધાની, માતૃહૃદયા સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી તથા તેમના શિષ્યરત્ના સાધ્વી શ્રી વિદિતયોગાશ્રીજીની પ્રેરણાથી “નવરંગપુરા જૈન છે.મ્પૂ સંઘ-અમદાવાદ તરફથી – ૭,૦૦૦/પ. પૂજ્ય ગુરુવર્યા શ્રમણી શ્રી ભવ્યાનંદશ્રીજીના શિષ્યા રત્ના ઉગ્રતપસ્વી સાધ્વી શ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજીના સદુપદેશથી “શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, કાંદીવલી વેસ્ટ, મુંબઈની પ્રેરણાથી” રૂા. ૫,૦૦૦/૬. શ્રી શાપુર દરવાજાનો ખાંચો જૈન સંઘ, અમદાવાદ તરફથી રૂા.૫,૦૦૦/૦ બાકી રકમ – શ્રુત પ્રકાશન નિધિમાંથી આપી છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy