________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બૃહત્ ચૈત્યવંદન વિધિ (દેવવંદન વિધિ)
બૃહત્ ચૈત્યવંદન ને વ્યવહારમાં “દેવવંદન' કહે છે. ૧. પ્રથમ ઇરિયાવહી ૦ વિધિ કરવી. ૨. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ?
કહી “સકલકુશલવલ્લી બોલી ચૈત્યવંદન કહેવું. પછી “અંકિંચિ” કહી નમુત્થણ કહી જયવીયરાય (આભવમખંડા) સુધી કહેવા. પછી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઇચ્છે' કહી બીજું ચૈત્યવંદન કહેવું પછી જંકિંચિ બોલવું. પછી નમુત્થણ, અરિહંત ચેઈયાણ, અન્નત્થ સૂત્ર કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, કરી-પારીને નમોડતું બોલી ચાર થોયના જોડાની પહેલી થોય કહેવી. પછી-લોગર્સી, સવ્વલોએ અરિહંત ચેઈઆણં, અન્નત્થ સૂત્ર કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી બીજી થોય કહેવી. પછી-પુખરવરદી, વંદણવત્તિયા, અન્નત્થ, સૂત્ર કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી ત્રીજી થોય કહેવી. પછી “સિદ્ધાણંબુદ્ધાણં' વેયાવચ્ચગરાણ, અન્નત્થ સૂત્ર કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી “નમોડર્વત” કહી ચોથી થોય કહેવી. પછી ફરીથી ક્રમ પાંચ થી આઠમાં જણાવ્યા મુજબ “નમુત્થણી થી સિદ્ધાણ બુદ્ધાણં, સુધીના બધા સૂત્રો એ જ ક્રમમાં બોલવા પૂર્વક ફરી ચારે થોયો
કહેવી. (આ રીતે બે વખત ચાર થોયના જોડા બોલવા) ૧૦. પછી “નમસ્કુણ' જાવંતિ. એક ખમાસમણ “જાવંત”. “નમોડર્ડ” સૂત્ર
બોલી સ્તવન કહી. જયવીયરાય (આભવમખંડા) સુધી કહેવું. ૧૧. એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું?
ઈચ્છે' કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું. ૧૨. પછી “જેકિંચિ, નમુત્થણ, જયવયરાય (સંપૂર્ણ), સૂત્ર કહેવા.
૩. પદ્ય-વિભાગ)
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૧. આનંદ દાતા વિશ્વના, વળી મુક્તિ કેરા પંથને;
બતલાવનારા નાથ મારા, તારનારા ભવ્યને; ભંડાર