________________
૧૩૩
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી
જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ)
શ્રેણી ૬ ઉંમર : ૬ થી ૨૦ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૬ ની પરીક્ષા આપી શકશે.
૨૦ વર્ષથી મોટી ઉંમરનાને આ પરીક્ષા આપવાની છૂટ છે. પણ તે પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહીં.
૧. અભ્યાસ સૂત્ર : સકલાઈતુ, અજિતશાંતિ, અતિચાર, છીંકનો કાઉસ્સગ્ગ,
સંથારા પોરિસી, માંડલા (અંડિલ પડિલેહણ), ગમણાગમe.
૨. વિધિ-અભ્યાસ
: પફિખ - ચૌમાસી - સંવત્સરી પ્રતિક્રમણ વિધિ. પોષધ વિધિ સંપૂર્ણ, દ્વાદશાવર્ત વંદન.
૩. પદ્ય-વિભાગ
: (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ (૨) થોયનો જોડો -૧
૪. કથા વિભાગ
: (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) વલ્કલગીરી (૨) બાહુબલી (૩) પ્રસન્નચંદ્ર રાજર્ષિ (૪) દેવપાલ
(૫) જિનદાસ-સોહાગદેવી
૫. જૈન ભૂગોળ
: સકલતીર્થ પરીચય - ત્રણે લોકના ચૈત્યો
૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પક્ષો
૭. સામાન્ય પ્રશ્નો
: ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો
૮. તીર્થંકર પરીચય
: તીર્થકર - ૧૮,૧૯, ૨૦,૨૧ નો પરીચય
૯. વિશેષ અભ્યાસ : પૌષધ સંબંધિ ક્રિયા-વિશેષ નોધ: શ્રેણી ૬ ની પરીક્ષામાં શ્રેણી ૧ થી ૫ ના સમગ્ર અભ્યાસ ક્રમમાંથી કોઈપણ પ્રશ્ન
પૂછી શકાશે. માટે શ્રેણી ૧ થી ૫ નો સંપૂર્ણ કોર્સ પણ તૈયાર કરવો.