________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
૧૦૯ પચ્ચખાણ કર્યું હોય તો કર્યુ છે જી' ધાર્યું હોય તો ધાર્યું છે જી ”
કહેવું. પછી ૧૭. ઈચ્છામો અણુસદ્ધિ, નમો ખમાસણાણે નમોડર્હત્ ! વિશાલલોચનદલ
કહેવું, પછી ૧૮. નમુત્થણ, અરિહંત ચેઈઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ
કરી, પારી નમોડતુ કહી કલ્યાણકંદની પ્રથમ થોય કહેવી. પછી ૧૯. લોગસ્સ, સવ્વલો એ અરિહંત ચેઈયાણ. અસત્ય કહી એક
નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી કલ્યાણકંદેની બીજી થોય કહેવી. ૨૦. પછી પુફખરવરદી સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ
વત્તિયાએ કહી અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી
કલ્યાણકંદની ત્રીજી થોય કહેવી. ૨૧. પછી સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણ, અન્નત્ય કહી એક નવકારનો
કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્ણત કહી કલ્યાણકંદની ચોથી થાય કહેવી. ૨૨. પછી નમુત્થણે કહી ખમાસમણ દઈ ભગવાનૂહ, આચાર્ય હે,
ઉપાધ્યાયાં, અને સર્વ સાધુહ એ ચાર ખમાસમણ દઈ, પછી જમણો
હાથ સ્થાપી અઢાઈજેસુ કહેવું. ૨૩. પછી ત્રણ દુહા ત્રણ ખમાસમણ પૂર્વક દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
શ્રી સીમંધર સ્વામી આરાધનાર્થે ચૈત્યવંદન કરું? ઇચ્છે,’ કહી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન કહેવું. પછી જે કિંચિ, નમુસ્કુર્ણ, જાવંતિ ચેઈઆઈ, ખમાસમણ, જાવંત કે વિ સાહૂ, નમોડર્હત્ કહી સીમંધર સ્વામીનું સ્તવન કહી અરિહંત ચેઈયાણ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ
કરી મારી નમોડર્ણત્ કહી સીમંધરસ્વામીની થોય કહેવી. ૨૪. પછી ત્રણ દુહા ત્રણ ખમાસમણ પૂર્વક દઈ “ઈચ્છાકારેણ સંદિસહ
ભગવદ્ ! શ્રી સિદ્ધાચલજી આરાધનાર્થે ચૈત્યવંદન કરું? ઇચ્છે,’ કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું. પછી જે કિંચિ, નમુત્થણ, જાવંતિ ખમાસમણ, જાવંત નમોડર્તત કહી સિદ્ધાચલજીનું સ્તવન કહેવું. પછી જયવીરાયરાય, અરિહંત ચેઈયાણ, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોડતુ કહી સિદ્ધાચલજીની થાય કહેવી.
પછી ખમાસમણ દેવું. ૨૫. પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. (સ્થાપના
સ્થાપેલી હોય તો સવળો હાથ રાખી એક નવકાર ગણવો.)