________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
૧૦૩
૫૩. (સાગરચંદો) પોસહ પારવાનું સૂત્ર
સાગરચંદો કામો,ચંદડિંસો સુદંસણો ધશો । જેસિં પોસહ પડિમા, અખંડિયા જીવિઅંતેવિ ॥૧॥ ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય । જાસ પસંસઈ ભયવં, દૃઢવ્વયાં મહાવીરો ॥૨॥ પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
સાગરચંદો ઃ આ સૂત્રમાં જે શ્રાવક શ્રાવિકાઓએ પૌષધ અખંડિતપણે કર્યો છે, તેઓની સ્તુતિ કરવામાં આવી છે અને તેમની મહાવીર પરમાત્માએ પ્રશંસા કરી છે.
૫૪. સ્નાતસ્યા (થોય) સ્તુતિ
સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે શય્યા વિભોઃ શૈશવે રૂપાલોકન-વિસ્મયાહત-રસ-ભ્રાન્ત્યા ભ્રમચક્ષુષા ઉત્કૃષ્ટ નયન-પ્રભા-ધવલિત ક્ષીરોદકાશંકયા વર્ક્સ યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્ધમાનો જિનઃ ॥૧॥ હંસાંસાહત-પદ્મરેણુ - કપિશ - ક્ષીરાર્ણવામાોભૃતૈઃ કુંભૈરવ્સરસાં પયોધર-ભર-પ્રસ્પદ્ધિભિઃ કાંચનૈઃ યેષાં મંદ૨-૨ત્નશૈલ-શિખરે જન્માભિષેકઃ કૃતઃ સર્વેઃ સર્વ-સુરાસુરેશ્વરગણૈસ્તેષાં નતોઽહં ક્રમાન્ ॥૨॥ અર્હદા-પ્રસૂત ગણધર-રચિતં દ્વાદશાંગ વિશાલં ચિત્ર બહ્વર્થ-યુક્ત મુનિગણ-વૃષભૈર્ધારિત બુદ્ધિમદ્ધિઃ મોક્ષાગ્ર-દ્વારભૂતં વ્રત-ચરણ-ફલં શેય-ભાવ-પ્રદીપં ભા નિત્યં પ્રપદ્યે શ્રુતમહમખિલં સર્વલોકૈકસારમ્ III નિષ્પક-વ્યોમ-નીલ-વ્રુતિમલ સદેશ બાલચન્દ્રાભદંધ્યું ; માં ઘંટારવેણ પ્રસૃત-મદજલં પૂરયન્ત સમન્તાત્, આરૂઢો દિવ્યનાર્ગ વિચરિત ગગને કામદઃ કામરૂપી; યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિમ્ ॥૪॥