SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ઉંમરઃ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી ૫ ૬ થી ૧૮ વર્ષની ઊંમરના વિદ્યાર્થી શ્રેણી-૫ ની પરીક્ષા આપી શકશે. - અઢાર વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે. પણ તે પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહીં. ૧. અભ્યાસ સૂત્ર ૨. વિધિ-અભ્યાસ ૩. પદ્ય-વિભાગ : (૧) ભરહેસર થી સાગર ચંદો (૨) સ્નાતસ્યા, સંતિકર, મોટી શાંતિ ૪. કથા વિભાગ : (૧) રાઈ પ્રતિક્રમણ વિધિ (૨) સ્નાત્ર ભણાવવાની વિધિ ૯૯ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -૫(૩) સ્તવન - ૨ (૫) સજ્ઝાય -૧ (૨) ચૈત્યવંદન - ૨ (૪) થોયના જોડા -૨ : (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) ધર્મરુચિ અણગાર (૨) કુરગડુ (૩) માસતુસ (૪) સુભગ (૫) પુષ્પચૂલા પ. જૈન ભૂગોળ : સકલતીર્થ - તીર્થાલોકના ચૈત્યો ૬. સૂત્ર આધારીત પ્રશ્નો ઃ અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો : ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થંકર - ૧૩,૧૪,૧૫,૧૭ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : (૧) સ્નાત્ર-મુખપાઠ (૨) સીમંધર સ્વામી + સિદ્ધાચલના દુહા -૩નોંધ : શ્રેણી-૫-ની પરીક્ષામાં શ્રેણી ૧ થી ૪ ના સમગ્ર અભ્યાસક્રમમાંથી કોઈપણ પ્રશ્ન પૂછી શકાશે. માટે શ્રેણી ૧ થી ૪ નો સંપૂર્ણ કોર્સ પણ તૈયાર કરવો.
SR No.008042
Book TitlePandita Virvijayji Jain Educational Certificate Course
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherPanditvaryashri Virvijayji Upashray Ahmedabad
Publication Year2002
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Education
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy