________________
૬૮
૧/૧/૩-આગમ વિષય-દર્શન
(૧) ઉદ્દેશક-૩[0- – આઘાકર્મ આહાર નિષેધ -૩] – વૈશાલિક મલ્યના દષ્ટાંતથી અનંતા જન્મ-મરણનો ઉપદેશ [૪- - જગતુ કર્તવવાદનું સ્વરૂપ -૬૯] – જગત્ કર્તુત્વવાદનું ખંડન [૭૦- - ઐરાશિકવાદની માન્યતા -૭૨] – સૈરાશિનવાદનું ખંડન [૭૩- – અનુષ્ઠાનવાદની માન્યતા -૭૫] - અનુષ્ઠાનવાદનું ખંડન
(૧) ઉદ્દેશક - ૪ - [૭] અન્યતીર્થિક સંસારથી રક્ષણ ન આપે, [૭૭] અન્યતીર્થિક સંગતિનો નિષેધ, માધ્યસ્થભાવ [૩૮] અન્યતીર્થિકની પરીગ્રહ-આરંભની પ્રરૂપણા [૩૯] શુદ્ધ આહાર ગવેષણા, આહારમાં અનાસક્તિ [૮૦- લોકવાદીનું નિરૂપણ, અસર્વજ્ઞત્વ મત -૮૫ – લોકવાદ આદિનું ખંડન,
– ત્રસ સ્થાવર પરસ્પર ગત્યાગતિ, અહિંસાનો ઉપદેશ [૮૬- – સાધુ સમાચારી સ્થિત, આસક્તિ રહિત, ઉપયોગવંત, સમિતિ યુક્ત, -૮૮] કષાયના ત્યાગી, સંવૃત્ત, ગૃહસ્થાશક્તિ રહિત યાવજીવસંયમ પાલન કરે.
અધ્યયન-૨- વૈતાલિક'
ઉદ્દેશક-૧ [૮૯] બોધ પ્રાપ્તિ માટે પ્રેરણા, જીવનની દુર્લભતા [૯૦] આયુષ્યની અસ્થિરતા [૯૧] પારિવારિક મોહથી નિવૃત્ત થવાનો ઉપદેશ [૨] કર્માનુસાર ગતિ, કર્મ ભોગવવા જ પડે [૩] બધાંને સ્વસ્થાન ત્યાગનું દુઃખ [૯] કામભોગાસક્તનું મૃત્યુ [૫] બહુશ્રુત અને ધાર્મિક ને પણ આસક્તિથી કર્મવેદન [૯] અન્ય દર્શનીની સંગતિ મોક્ષદાયિ કે શરણભૂત ન બને [૯] માયાયુક્તને અનંતકાળ ભ્રમણ [૯૮] પાપકર્મ નિવૃત્તિ-ઉપદેશ