________________
૩૬૭
“નંદીસુત્ત”
૪૪ નંદીસુત્ત- ચૂલિકા સૂત્ર-૧-વિષયાનુક્રમ [.૧- - વીર સ્તુતિ, સંઘ સ્તુતિ (સંઘને વિવિઘ ઉપમા) -.૧] – સંઘને નગરની, ચક્રની, રથની, કમલની
ચંદ્રની, સૂર્યની, સમુદ્રની, મેરુની ઉપમા [.૧૮- – ચતુર્વિશતી જિનવંદના, ગણધર વંદના -.૪૫] - જિનશાસન સ્તુતિ, સ્થવિરાવલી, સ્થવિરવંદના [.૪૦ – શ્રોતાને ચૌદ ઉપમા, ત્રણ પ્રકારની પરિષદ - પર] – જ્ઞાયિકા, અજ્ઞાયિકા, દુર્વિદગ્ધા પર્ષદાનું સ્વરૂપ [.૫૩- – જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાન બે ભેદ, પ્રત્યક્ષજ્ઞાનના ભેદ - ૫૭] – ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઇન્દ્રિય પ્રત્યક્ષના ભેદ [.૫૮- -- અવધિજ્ઞાનના બે ભેદ, ભવપ્રત્યયિક અવધિજ્ઞાન-.૬૦] વાળા બે, લાયોપથમિક અવધિજ્ઞાનધારી બે
- ક્ષાયોપશમકિ અવધિ જ્ઞાનની ઉત્પત્તિનો હેતુ [.૧- – લાયોપથમિક અવધિ જ્ઞાનના ભેદ-પ્રભેદ, અર્થ - ૭૭] – અવધિજ્ઞાનનું જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ક્ષેત્ર
– અવિધજ્ઞાનનો વિસ્તાર, ક્ષેત્ર-કાલની વૃદ્ધિ, સૂક્ષ્મતા [.૭૮- અવધિજ્ઞાનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનેક ભેદ -.૮૦ – નિયમિત અવધિજ્ઞાની, સર્વ-દેશ અવધિજ્ઞાની [.૮૧- – મન:પર્યવજ્ઞાનના અધિકારી, આ જ્ઞાનના બે ભેદ, -.૮૪] – મનઃ પર્યવજ્ઞાનનો વિષય, ક્ષેત્ર, પ્રાપ્તિ હેતુ [.૮૫- – કેવળજ્ઞાનના બે ભેદ, અને તેના પેટા ભેદો -.૮૯] - કેવળજ્ઞાનનું સ્વરૂપ-વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [.૯૦- - કેવળજ્ઞાનનો વિષય, નિત્યતા, એક જ ભેદ -.૯૨] – તીર્થંકર દ્વારા કથન યોગ્ય પદાર્થની પ્રરૂપણા [.૯૩] – પરોક્ષ જ્ઞાનના બે ભેદ, મતિ શ્રતનું સાહચર્ય
– મતિ શ્રતની પૂર્વાપરતા, મતિ-શ્રુતનો અર્થ [.૯૪] – મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનના અધિકારી
– શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના અધિકારી [.૯૫- - આભિનિબોધિક (મતિ) જ્ઞાનના બે ભેદ -.૯૬] – અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ [.૯૭– – બુદ્ધિના ચાર ભેદ, ઔયાત્તિકી બુદ્ધિનું સ્વરૂપ