SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ દસયાલિય” અ.૫, ઉ.૧ -.૮૧] – વિષમ માર્ગ નિષેધ, વિષમ માર્ગે જવાથી દોષ – સારો માર્ગ ન હોય તો વિષમ માર્ગે જવું [.૮૨- – અંગારા આદિ અતિક્રમણ નિષેધ, વરસાદ આદિમાં ભિક્ષા-.૮] ગમન નિષેધ, વેશ્યાલય નજીક જવાનો નિષેધ, દોષ [૮૭– – આત્મવિરાધના થાય તેવા સ્થળ, ત્યાં જવાનો નિષેધ -.૯૩] – ગમન વિધિ, અવિધિ ગમન નિષેધ, નિષિદ્ધસ્થાનો [.૯૪] મળમૂત્ર શંકા નિવારણ, તે રોકવાનો નિષેધ [.૯૫- – અંધકાર વ્યાપ્ત સ્થાનમાં ભિક્ષા લેવાનો નિષેધ -૧૦૦] - વેરાયેલા બીજ, ફૂલ આદિ વાળા સ્થાને ન જવું - લિંપેલા સ્થાને કે બાળક, પશુ આદિવાળા સ્થાને ન જવું - ગૃહપ્રવેશ બાદ અવલોકન, ગમન, સ્થાનની વિધિ ૧૦૧- - સ્થાનાશ્રિત આહાર ગ્રહણ વિધિ-નિષેધ -૧૧૧] – જીવવિરાધના કરતા દાતા પાસે ભિક્ષા ન લે – છર્દિત, સંસ્કૃત, દાયક એષણા દોષનું વર્જન –પુરકર્મ, સંસૃષ્ટ, અસંસૃષ્ટ, પશ્ચાત્ કર્માદિવર્જન - સંતૃષ્ટ હાથ વગેરેથી ભિક્ષા ન લે, અનિસૃષ્ટનિષેધ [૧૧૨-– નિસૃષ્ટ ભોજન લેવાની વિધિ, દાયક દોષ વર્જન, -૧૧૮] – ગર્ભવતી નિમિત્તે બનાવેલ ભોજન સંબંધિ વિધિ – સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લે [૧૧૯-- શંક્તિદોષ વર્જન, ઉર્ભિન્ન દોષ વર્જન -૧૨૯] – દાન કે પુજાર્થે કે વનિપકમાટે બનાવેલ આહાર ન લે [૧૩૦- – દેશિક આદિ દોષ યુક્ત આહાર ગ્રહણ નિષેધ -૧૩૧] - ઉદ્ગમની પરિક્ષાવિધિ, શુદ્ધ ભોજન લેવું [૧૩ર-– ઉન્મિશ્ર, નિક્ષિપ્ત, દાયક દોષ યુક્ત ભિક્ષા ન લે -૧૪૧] – અસ્થિર શિલા, કાષ્ટાદિ ઉપર પગ મૂકીને ન જવું, હેતુ [૧૪૨- – માલાપહૃત દોષ વર્જન, સચિત્ત કંદ, મૂલાદિ નિષેધ -૧૪૭] – સચિત્ત રજસંસૃષ્ટ આહાર આદિ લેવાનો નિષેધ [૧૪૮-– ખાવાનું થોડું, ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ ન લે -૧૫૩] - તત્કાળ ધોવાણ-પાણી ન લે, અપરિણત ન લે – પરિણત ધોવાણ લે, શંક્તિ ધોવાણ ચાખી ને લે [૧૫૪ – કોહવાયેલ કે તૃષાશમન માટે અપર્યાપ્ત પાણી ન લે -૧૫] - અસાવધાનીથી તેવું પાણી આવે તો પરઠવી દે
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy