________________
‘‘ઓનિજ્જુતિ’’
૪૧/૧ ઓહનિજ્જુતિ-મૂલસૂત્ર-૨/૧ વિષયાનુક્રમ
[. ૧~ — ઉપક્રમ કાળના ભેદ-પ્રભેદ, મંગલ, ઓધનિર્યુક્તિ કથન -. ૧૭] – ચરણસિતરી, કરણસિતરી, ચાર અનુયોગ [.૧૮– – ઓઘનિર્યુક્તિનો હેતુ, તેના સાત દ્વાર, એકાર્થક નામ -.૪૧] – ભિક્ષા, નિવાસ, વિહાર, એકાકીપણું આદિ વર્ણન [.૪૨– – આચાર્યાદિ આજ્ઞાથી જતા સાધુની વિહારવિધિ -૧૦૭] – પ્રવેશ વિધિ, ઇહલૌકિક -પારલૌકિક ગુણો, પૃચ્છાદિ [૧૦૮- ગ્લાન પરિચર્યાદિ, સાધ્વી ઉપાશ્રયે સાધુની વિધિ -૧૩૬] – સાધુ વિષયક પૃચ્છાવિધિ, મુખીનું દૃષ્ટાંત [૧૩૭– – ગોકુલ, ગામ, સુખડી, શ્રાવક, મહાનિનાદાદિ દ્વારો -૧૭૧] – ગોચરી વાપરવાની વિધિ, જ્ઞાત-અજ્ઞાત આદિ સાધુ [૧૭૨- ~ વસતિદ્વાર, સ્થાનસ્થિત, ગીતાર્થ, ગીતાર્થનિશ્રા, -૨૪૬] – વિહાર કરનારના ચાર ભેદ, ક્ષેત્ર પર્યુપ્રેક્ષણા
-
--
– દ્રવ્ય, કાળ, ભાવ-પ્રત્યુપ્રેક્ષણા, શય્યાત્તરઅનુજ્ઞા [૨૪૭ – ક્ષેત્ર પર્યુપ્રેક્ષણાકરી પાછા આવતા-વિધિ -૩૧૮] – શુકન, સંકેત વિધિ, વસતિ ગ્રહણાદિ વિધિ [૩૧૯–– સંશીદ્વાર, સાધર્મિક દ્વાર, વસતિ દ્વાર, -૪૨૮] – સ્થાન સ્થિત દ્વાર, વૈયાવચ્ચ માટે અયોગ્ય પાત્રો [૪૨૯ – પડિલેહણા દ્વાર, પડિલેહણા વિધિ-સમય -૪૭૬] – પુરુષ વિપર્યાસ, ઉપધિ વિપર્યાસ, સર્વ આરાધક [૪૭૭ – પડિલેહણા અને પાદોનપોરિસિનો કાળ -૫૩૨] – પાત્ર પડિલેહણાની વિધિ, સ્થંડિલ ભૂમિ-ભેદ – સ્પંડિલ માટેની કાલસંજ્ઞા, વિધિ, ભૂમિ [૫૩૩ — અવદંભ, માર્ગ, પિંડના ભેદ, એષણાના ભેદ -૯૭૫] – આહાર વિધિ, પારિષ્ઠાપના, ચોથી પોરિસિવિધિ [૧૦૦૫–– કાળના ભેદ, કાલગ્રહી, ઉપધિ વર્ણન, અનાયતન -૧૧૬૫] – આયતન, પ્રતિ સેવના, આલોચના, શુદ્ધિ, ઉપસંહાર
22
— X - X —
[૪૧/૧]ઓહનિ′ત્તિ - મૂળસૂત્ર-૨/૧નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ
૩૩૭