________________
૩૩
૬/- આગમ વિષય-દર્શન
અધ્યયન-૬- પચ્ચક્ખાણ' [.૬૩–– સમ્યક્ત્વ અને શ્રાવકના વ્રતની પ્રતિજ્ઞાના પાઠો -.૮૦] – સમ્યક્ત્વ, સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ,
સ્થૂલ અદત્તાદાન, સ્વદારા સંતોષ, પરિગ્રહપરિમાણ, દિશાવ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થ દંડ વિરમણ સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિ સંવિભાગ - આ તેર વ્રત આલાયકો-વ્રતનું સ્વરૂપ આદિ
-
[.૮૧] - બાર વ્રતના ત્રણ વિભાગ-અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત – અંતિમ મરણ સંબંધિ સંલેખના અને તેના અતિચાર
[.૮૨- – વિવિધ પ્રત્યાખ્યાન પાઠ
-.૯૨] – નમસ્કાર સહિત, પોરિસી, પુરિમઢ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચઉવિહ–આહાર, ભવચરિમ, અભિગ્રહ, વિગઇ પચ્ચક્ખાણ
- X - X
[૪૦] આવસ્સય-મૂલસૂત્ર-૧-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ