________________
૩૧૫
નિસીહ' ઉ.૫ ૩૨] – અન્યતીર્થિકાદિ પાસે કપડાદિ સંધાવવા કે સંસ્કરણ [૩૨૭– – લીમડાદિના પાન ધોઈ-પીસીને ખાવા, પાછું આપવાનું કહી -૩૩૮] લાવેલ વસ્તુ સમયસર પરત ન કરવી, અપાચિત ભોગવે [૩૩૯-– દોરા ગુંથવાદિ, દંડ રંગવો, રાખવો, ભોગવવો આદિ -૩૫૦] – નવા વસેલા ગામ, નગરાદિમાં અશનાદિ લેવા જવું [૩પ૧-– વિવિધ વાદ્યો બનાવવા, મુખ આદિ દ્વારા વગાડવા -૩૭૭] - ઔદેશિક, પ્રાભૃતિક, સપરિકર્મ વસતિ ભોગવે [૩૭૮-– માંડલી વ્યવહાર ન માને, પાત્ર, વસ્ત્ર, દંડ, -૩૯૨] રજોહરણાદિ ટકાઉ હોય તો પણ કાઢી નાંખે – રજોહરણ વિશે અવિધિ કે અનુચિત ઉપયોગ કરે
ઉદ્દેશક-દ
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] [૩૯૩-– મૈથુન સેવન ઇચ્છાથી સૂત્ર ૧ થી ૨૦ ના દોષ સેવે -૪૦૫] – મૈથુનેચ્છાથી વસ્ત્રરહિત કરે, કલહ કરે, પત્રાદિ લખે [૪૦૬-– મૈથુનેચ્છાથી સ્ત્રીના ગુહ્ય ભાગાદિને લેપ, પ્રક્ષાલન, -૪૯] – વિલેપન, અભંગન, ધૂપ, સુગંધાદિ કરવા,
– અખંડ, અક્ષત, ઉજજવલ, રંગીન વસ્ત્રો ધારણ કરવા - સૂત્ર-૧૩૩ થી ૧૮પમાં કહેલ કોઇપણ દોષ સેવવો. - વિગઈ કે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું
ઉદ્દેશક-to
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] ૪િ૭ - મૈથુનેચ્છાથી-માળા, કડા, આભુષણ, વસ્ત્રાદિ રાખવાદિ -પ૩૫] – ઇન્દ્રિયાદિનું સંચાલન, સૂત્ર ૧૩૩થી ૧૮૫ કહેલા કોઇપણ દોષનું
સેવન કરે [૫૩ - મૈથુનેચ્છાથી સચિત્તાદિ ભૂમિ કે સ્થાનાદિમાં કોઈ સ્ત્રીને -પ૪૭] બેસાડવી વગેરે, આહારાદિ કરવાની ક્રિયા [૫૪૮-– મૈથનેચ્છાથી સ્ત્રીની ચિકિત્સા, શરીર સંસ્કરણ કરે -પપ૩] – પશુ પક્ષી સાથે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કે પ્રવૃત્તિ કરે પિ૫૪-– મૈથુનેચ્છાથી સ્ત્રી સાથે અશનાદિ, વસ્ત્રાદિ, સૂત્રાર્થની આદાન-પ્રદાન
પ્રવૃત્તિ કરે -૫૦] – ઈન્દ્રિયાકાર, ચિત્ર, ચેષ્ટાદિ પ્રવૃત્તિ