________________
‘‘નિસીહ’’ ઉ.૧
૩૪ નિસીહ-છેદસૂત્ર-૧- વિષયાનુક્રમ ઉદ્દેશક-૧
[ગુરુ માસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [.. ૧– – હસ્તકર્મ, જનનાંગ-સંચાલન, મર્દન, અત્યંગન, સુગંધન, પ્રક્ષાલન, સુંઘવું, વીર્યપાતાદિ કરણ
-..૯]
[.૧૦] – સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સુંઘવા
-
-.૧૮]
[.૧૧- — અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે-માર્ગાદિ નિર્માણ, ગટર, સિક્કું, પડદો, સોય-કાતરાદિ ધાર કઢાવે [.૧૯- ~ પ્રયોજન સિવાય-કે-અવિધિએ-સોય, કાતર, -.૩૮]
નખ છેદણી આદિની યાચના, સપ્રયોજન યાચના બાદ અન્યને આપે, જે હેતુથી યાચે તે સિવાયના કાર્યો કરે, સવિધિ યાચના પછી અવિધિએ પરત કરે
[.૩૯–– પાત્ર, દંડ, આદિ પરિકર્મ કરવું, અન્યને આપી દેવું
-.૪૬] – પાત્રને થીંગડા મારવા, અવિધિથી બાંધે આદિ
[.૪૭ – વસ્ત્રને થીંગડું મારે, અવિધિથી વસ્ત્ર સીવે, વસ્ત્રને ગાંઠ, -.૫૮] – વસ્ત્રને સાંધા, અધિક વસ્ત્ર ગ્રહણ આદિ
– ધૂમાડો કરવો, સદોષ આહાર ગ્રહણ ઉદ્દેશક-૨
[લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [.૫૯- – વસ્ત્રરહિત લાકડાની દાંડીવાળું રજોહરણ પોતે કરે, -.૬૬] – ગ્રહણ કરે, રાખે, આપે, ભોગવે, તડકો દે આદિ કરે. [.૬૭- — ઉદ્દેશક-૧-ના સૂત્ર ૧૧ થી ૧૮ ની ભૂલો-તફાવત એકે -.૭૫] અન્યતીર્થિક કે ગૃહસ્થને બદલે પોતે કરે
[.૭૬- — કઠોર કે મૃષા વચન બોલે, અદત ગ્રહણ, હાથ આદિ ધોવા -.૮૨] – અખંડ ચર્મ, અખંડ વસ્ત્ર, અભિન્ન વસ્ત્ર રાખવું [.૮૩ – પાત્ર કે દંડ આદિનું કોઇપણ પ્રકારે પરિકર્મ કરવું -.૮૯] – સ્વજન, પરજન આદિ વિકલ્પોથી ગૃહિત પાત્ર રાખે [.૯૦ – વિવિધ દોષયુક્ત આહાર ગ્રહણ, સ્થિર વાસ ક૨વો -.૯૭] – દાતારની પ્રશંસા, સ્વસંબંધિથી આહાર ગ્રહણ [.૯૮- — અન્યતીર્થિક, ગૃહસ્થ, અપરિહારિક આદિ સાથે -૧૦૦] ભિક્ષાચર્યા, વિચાર-વિહાર ભૂમિમાં રહેવું
-
૩૧૩