________________
૩૧૨
- આગમ વિષય-દર્શન ૩૩/મરણ-સમાહિ-પાણયસૂત્ર-૧૦-પિયા કમ [..૧- – વંદના, પ્રતિજ્ઞા કથન, અભ્યઘતમરણ કથન - ૧૫] - આલોચક જ આરાધક, આરાધનાના ત્રણ ભેદ [૧- – દર્શન આરાધક, આરાધકનો અલ્પ સંસાર -.૪૩] - આહાર કરવા-ન કરવાના કારણો, આરાધકને લાભો [.૪૪- – પંડિત મરણ માટે ઉપદેશ, આરાધનાથી શુદ્ધિ - ૫૪] - નિઃશલ્યની શુદ્ધિ, સંવૃત્ત-અસંવૃત્તની નિર્જરા [.૫૫- - શીલ, સંયમથી ભાવ શુદ્ધિ, વિશુદ્ધ ચારિત્રથી દુઃખલય -.૬૯] – નિઃશલ્યતાથી ચારિત્ર શુદ્ધિ, સંક્લિષ્ટ ભાવના ત્યાગ,
– અસંક્લિષ્ટ ભાવના આદર, કંદર્પાદિ પાંચ ભાવના
– અસંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ, તેનાથી થતી શુદ્ધિ [.૭૮ – બાળ મરણ વર્ણન, આરાધક કોણ? આલોચના વિધિ -.૮૮] – આચાર્યના ગુણ, અઢાર-આઠ સ્થાન, ઉપસ્થાપના સ્થાન [.૮૯- – આચાર્યના ગુણ, આરાધક-વિરાધક, આલોચનાદોષ -૧૨] – જ્ઞાનાદિ માટે પુરુષાર્થ કરવાનો ઉપદેશ [૧૨૭– – બાર ભેદે તપ, સ્વાધ્યાય મહિમા, શ્રતહિનનો તપ -૧૩૪] – નિત્યભોજી જ્ઞાનીની નિર્જરા, વાસ્તવિક અનશન [૧૩૫- – અજ્ઞાની અને જ્ઞાનીની નિર્જરા, જ્ઞાનનો મહિમા, -૧૭૫] – બહુશ્રુતનો મહિમા, જ્ઞાનચારિત્રથી કર્મક્ષય [૧૭-– સંલેખનાના ભેદ-વિધિ ઇત્યાદિ વર્ણન -૨૫૭) – આરિપચ્ચકખાણાદિ સમગ્ર વર્ણન [૨૫૮-– પંચ મહાવ્રત રક્ષા, આરાધના-ઉપદેશાદિ વર્ણન -પ૨૫] – સમાધિ મરણ આરાધકોના વિવિધ દાંતો [પર-– મરણના ભેદોનું નિરૂપણ -પ૯] - ઉત્તમાર્થ આરાધના વિશે અનુચિંતન [૫૭૦-– બાર ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા ઉપદેશ -૪૪] – પંડિત મરણ પ્રાપ્તિ-સ્વરૂપ, વિધિ આદિ
– ઉપસંહાર, મરણ સમાહિના અપર નામો
[૩૩] મરણ સમાહિ-પઇરણય-૧૦નું દીપરત્ન સાગરે કરેલ “સંક્ષિપ્ત વિષયદર્શન” પૂર્ણ