________________
૨૮૧
“સૂરપન્નત્તિ” પ્રા.૧૮, પ્રા.પ્રા.
– મેરુ પર્વતથી, લોકાંતથી જ્યોતિષ ચક્રનું અંતર – જંબૂદ્વીપમાં સૌથી ઉપર, નીચે, બહાર, અંદર ચાલતુ નક્ષત્ર – પાંચે જ્યોતિષ્ક વિમાનના સંસ્થાન, લંબાઈ આદિ,
વહનકર્તા દેવની સંખ્યા, રૂપ, ગતિ, અલ્પબહત્ત્વ - એક તારા વિમાનથી બીજા તારા વિમાનનું અંતર – ચંદ્રની-સૂર્યની અગ્રમહિષી, તેની પરિવાર, વિદુર્વણા શક્તિ - જ્યોતિષ્ક દેવ-દેવીની, ચંદ્રાદિ સર્વે વિમાનની દેવ-દેવીની સ્થિતિ, જ્યોતિષ્કનું અલ્પ બહત્ત્વ
-X —X —
પ્રાકૃત-૧૯[૧૨૯-– ચંદ્ર-સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર-બાર મત, સ્વમત -૧૯૭] - લવણ સમુદ્રનું સંસ્થાન માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક
– ઘાતકી ખંડનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક – કાલોદ સમુહનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક - પુષ્કરદ્વીપનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ – પુષ્કરાઈનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક – મનુષ્યક્ષેત્ર અંદર-બહાર ચંદ્રાદિની ઉત્પત્તિ અને ગતિ – પુષ્કરોદધિનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ - સ્વયંભૂરમણ પર્યંતના દ્વીપ સમુદ્રના માપ વગેરે
—X—-X—
પ્રાકૃત-૨૦[૧૯૪-– ચંદ્રાદિનું સ્વરૂપ- બે અન્યમત, સ્વમત કથન -૧૫] – રાહુનું વર્ણન-બે અન્યમત, સ્વમત કથન
– રાહુના બે ભેદ, રાહુનો જઘન્યોત્કૃષ્ટકાળ [૧૯] – ચંદ્રને શશિ અને સૂર્યને આદિત્ય કેમ કહે છે? [૧૯૭] – ચંદ્ર-સૂર્યની અઝમહિષી આદિ વર્ણન
– ચંદ્ર-સૂર્યના કામભોગોની માનવ ભોગ સાથે તુલના [૧૯૮-– અઠ્યાસી ગ્રહોના નામ, તેની સંગ્રહણી ગાથા -૨૧૪] – ઉપસંહાર ગાથા, સૂર્યપ્રજ્ઞપ્તિના પાત્ર-અપાત્ર
[૧] સૂરપન્નત્તિ - ઉપાંગ સૂત્ર-૫ નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શનપૂર્ણ