________________
૨૮૦
૧૨/ - આગમ વિષય-દર્શન
પ્રાભૃત-૧૨[.૯૯- – પાંચ સંવત્સરના મુહૂર્ત, દિવસ-રાત, આદિ-અંત -૧૦૬] – છ ઋતુનું પ્રમાણ, છ ક્ષય તિથિ, છ વૃદ્ધિતિથિ
– એક યુગમાં સૂર્ય-ચંદ્રની આવૃત્તિ, તેનું પરિમાણ,
તે સમયે થતો નક્ષત્રોનો યોગ, યોગકાળ – પાંચ પ્રકારના યોગ, તે યોગનો ક્ષેત્ર-નિર્દેશ
—X—X
પ્રાભૃત-૧૩[૧૦૭– – કૃષ્ણ અને શુકલ પક્ષમાં ચંદ્રની હાનિ-વૃદ્ધિ -૧૦૯] – બાસઠ પૂનમે બાસઠ અમાસે ચંદ્ર સાથે રાહુનો યોગ - પ્રત્યેક અયનમાં ચંદ્રની મંડલગતિ
-X—X—
પ્રાભૃત-૧૪[૧૧૭] કૃષ્ણ અને શુકલ પક્ષમાં ચંદ્ર પ્રકાશ અને અંધકાર
X
—
X
—
પ્રાભૃત-૧૫[૧૧૧- – ચંદ્રાદિ જ્યોતિષી દેવોની ગતિ-અલ્પ બહત્ત્વ -૧૧૪] – એક મુહૂર્તમાં ચંદ્રાદિ જ્યોતિષી દેવોની ગતિ
- નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિર્ધિત માસમાં
ચંદ્ર-સૂર્ય-ગ્રહાદિની મંડલ ગતિ – ચંદ્ર-સૂર્યાદિની મંડલ ગતિ-અહોરાત્રમાં, યુગમાં
—
પ્રાભૂત-૧૦[૧૧૫] ચંદ્રલેશ્યા, સૂર્યલેશ્યા અને અંધકારના પર્યાય
–x —X—
પ્રાભૃત-૧૦[૧૧] ચંદ્ર-સૂર્ય ચ્યવન, ઉપપાત-પચીશ મતો, સ્વમત
-X——–
પ્રાભૂત-૧૮[૧૧૭– – ભૂમિથી ચંદ્રાદિ ઊંચાઈ-પચીશમતો, સ્વમત -૧૨૮] – જયોતિષ્ક દેવોનું એક-બીજાથી અંતર
– ચંદ્ર સૂર્ય વિમાનની નીચે, ઉપર, સમ-તારા વિમાનો – એક ચંદ્રનો, ગ્રહ, નક્ષત્ર, તારાનો પરિવાર