________________
૨૭૦
૧૮|-|-- આગમ વિષય-દર્શન [૪૮૧- – દષ્ટિ, જ્ઞાન, દર્શન સંયત, ઉપયોગ, આહારક, ભાસક, પરિત -૪૯૪] પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, ધર્માસ્તિકાયાદિ, ચરમ આદિ અધિકારોને આશ્રીને સંસ્થિતિ
-X —X—
(૧૯) સમ્યક્ત્વ પદ [૪૯૫] જીવની સામાન્ય અને વિશેષથી દષ્ટિ વિવક્ષા
—X —X—
(૨૦) અન્તક્રિયા પદ [૪૯] અન્તક્રિયા સંબંધિ અધિકાર સૂચક ગાથા [૪૯૭] જીવની સામાન્ય-વિશેષથી અંતક્રિયા [૪૯૮] નૈરયિકાદિની અનંતર-પરંપર અંતક્રિયા [૪૯] નૈરયિકાદિની અનંતર ભવે એક સમયમાં અંતક્રિયા. [૫૦૦- -નૈરયિકાદિ જીવોમાં અનંતર ઉત્પત્તિ, કેવલિ પ્રાપ્ત -૫૦] - ધર્મશ્રવણ, બોધિ-શ્રદ્ધાદિ, જ્ઞાનાદિ પ્રાપ્તિ, વ્રત આરાધના,
– દીક્ષા, ચક્રવર્યાદિ પદવી, તીર્થકત્વપદ [૫૦૭] અસંયત ભવ્યદ્રવ્યદેવ યાવત્ દર્શનભ્રષ્ટ સ્વલિંગીનો
જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપપાત [૫૦૮] અસંજ્ઞી આયુષના પ્રકાર, પ્રમાણ, અલ્પબદુત્ત્વ
-X —X—
(૨૧) અવગાહના-સંસ્થાન પદ [૫૯] આ પદમાં સમાવિષ્ટ અધિકાર સૂચક ગાથા [૫૧ – શરીર પાંચ-ઔદારિક, વૈક્રિય, આહારક આદિ -૫૧૫] - ઔદારિક શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના [૫૧૬-- વૈક્રિય શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના -પર૧] – આહારક અને તૈજસ શરીરના ભેદ, સંસ્થાનાદિ [પ૨૨] પાંચે શરીરના પુદ્ગલોને આવવાની દિશા [પ૨૩પાંચે શરીરનો પરસ્પર સંબંધ [પર૪] – દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ પાંચે શરીરનું અલ્પબદુત્ત્વ – પાંચે શરીરની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહનાનું અલ્પબદુત્વ
-X —X
(૨૨) ક્રિયા પદ [૨૫] પાંચ ક્રિયાના નામ, અર્થ, પેટા પ્રકારો [૫૨] – જીવનું સક્રિય કે સક્રિયપણું, તેનું કારણ