________________
૨૬૯
પન્નવણા” પદ-૧૭, ઉ.૩, દ્વાર - 1 [૪૫૮] વેશ્યા અપેક્ષાએ જીવોનું સામાન્યથી અને
વિશેષથી ઋદ્ધિ આશ્રિત અલ્પબદુત્ત્વ [૪પ૯] – નૈરયિકાદિ જીવોમાં ઉત્પત્તિ, ઉદ્વર્તન
– લેશ્યા અપેક્ષાએ નૈરયિકાદિમાં ઉત્પત્તિ, ઉદ્વર્તન [૪૦] વેશ્યા અપેક્ષાએ નૈરયિકોનું અવધિજ્ઞાન-સદષ્ટાંત [૪૧] વેશ્યા અપેક્ષાએ જીવોમાં મત્યાદિજ્ઞાનકથન
(૧૦) ઉદેશક-૪ [૪૨] ચોથા ઉદ્દેશકની પંદર અધિકાર સૂચક ગાથા. [૪૩] છ-લેશ્યા, તેના વર્ણાદિનું પરસ્પર પરિણમન [૪૬૪- -છ-લેશ્યાના વર્ણ, રસ, ગંધ, શુદ્ધતા, પ્રશસ્તતા, -૪૬૬] સંકિલષ્ટતા, ઉષ્ણતા, ગતિની વિચારણા [૪૬૭- - છ લશ્યાના પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, -૪૬૮] સ્થાનની વિચારણા, દ્રવ્ય તથા પ્રદેશથી અલ્પબહુક્ત
(૧) ઉદ્દેશક-પ[૪૯] લેગ્યા છે, તેના વદિનું પરિણમન, તેનો હેતુ
(૧) ઉદ્દેશકઃ [૪૭૦] – લેશ્યા છે, અઢીદ્વીપના મનુષ્યોમાં છ લેશ્યા વિવક્ષા – લેશ્યા અપેક્ષાએ આ મનુષ્યોમાં ગત્પત્તિ ભેદ
-X—X—
(૧૮) કાપસ્થિતિ [૪૭૧-– બાવીશ દ્વાર સૂચક ગાથા -૪૭૩] – જીવની જીવરૂપે, નૈરયિકાદિની તે-તે રૂપે સંસ્થિતિ
– નૈરયિકાદિની અપર્યાપ્ત-પર્યાપ્ત રૂપે સંસ્થિતિ [૪૭૪] – ઇન્દ્રિયને આશ્રીને તે-તે ઈન્દ્રિયમાં સંસ્થિતિ
– ઇન્દ્રિયને આશ્રીને અપર્યાપ્ત, પર્યાપ્ત રૂપે સંસ્થિતિ [૪૭૫] – સકાય અને અકાયની તે-તે રૂપે સંસ્થિતિ
-- સકાય-અપર્યાપ્તા, પર્યાપ્તાની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭] સૂક્ષ્મ અને બાદર જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૭] સયોગી અને અયોગી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૮] સવેદી અને અવેદી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ ૪િ૭૯] સકષાયી અને અકષાયીની તે-તે રૂપે સંસ્થિતિ [૪૮] સલેશી અને અલેશી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ