________________
a
,
૨૫૪
૩જ્યો.-આગમ વિષય-દર્શન [૩૧] ચંદ્રાદિની ગતિ શીવ્રતાનું અલ્પબદુત્ત્વ [૩૧] તારાથી ચંદ્ર દેવની એકમેકથી મહદ્ધિકતા [૩૧૮] એક તારાથી બીજા તારાનું અંતર [૩૧૯] ચંદ્રની અગ્રમહિષી અને તેની વિદુર્વણ શક્તિ [૩૨૦ સુધર્મા સભામાં ચંદ્ર ભોગ ન ભોગવે તેનો હેતુ [૩૧] સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોની અઝમહિષી આદિ [૩૨૨] ચંદ્રાદિ દેવોની સ્થિતિ (“પન્નવણાની સાક્ષી) [૩૨૩] ચંદ્રાદિ દેવોનું અલ્પ બહત્ત્વ
—X —X—
(૩) વૈમાનિક ઉદ્દેશક-૧ [૩૨૪] વૈમાનિક દેવ વિમાન-સ્થાન, નામાદિ વર્ણન [૩૨૫] – શકેન્દ્ર યાવતુ અચ્યતેન્દ્રની ત્રણ પર્ષદા
પરિષદની દેવ સંખ્યા, સ્થિતિનું વર્ણન - કૈવેયક, અનુત્તર દેવ વિમાનનું વર્ણન
(૩) વૈમાનિક-ઉદ્દેશક-૨ [૩૨ -- સૌધર્મ યાવત્ અનુત્તર વિમાનનો આધાર, પૃથ્વીની મોટાઈ, -૩૨૯] વિમાનના સંસ્થાન, ઊંચાઇ, પરિમાણ, વર્ણાદિ [૩૩] – સર્વ વિમાનોની પૌદ્ગલિક રચના, નિત્યતા
જીવ અને પુદ્ગલોનો ચયાપચય - સર્વ વિમાનોમાં જીવોત્પત્તિ ક્રમ, સર્વથા ખાલી ન થવું – સૌધર્મ યાવત્ અનુત્તર દેવોની અવગાહના
– ગ્રેવૈયક યાવત્ અનુત્તર દેવો વિદુર્વણા ન કરે [૩૧] – સૌધર્માદિ વૈમાનિકોને સંઘયણનો અભાવ,
પુદ્ગલોનું શુભ પરિણમન, સંસ્થાન [૩૩૨] – સૌધર્માદિ વૈમાનિકોના શરીરના વર્ણાદિ,
શ્વાસોચ્છવાસ અને આહાર પુદ્ગલ, વેશ્યાદિ દ્વાર [૩૩૩- – સૌધર્માદિ વૈમાનિકોની અવધિજ્ઞાન-સીમા, -૩૩૭] સમુદ્ધાત, ભુખ-તરસ વેદનાનો અભાવ, સાતવેદન,
વિદુર્વણા શક્તિ, ઉત્તરોત્તર મહદ્ધિકતા [૩૩૮] સૌધર્માદિ વૈમાનિકોની વેશભૂષા [૩૩૯] સૌધર્માદિ વૈમાનિકોના કામભોગ