SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ જીવાજીવાભિગમ” પ્ર.૩- હી.સ. [૩૦૨] લવણાદિ સમુદ્રના પાણીનો સ્વાદ [૩૩] – ઘણા કે થોડા મલ્ય, કાચબાથી વ્યાપ્ત સમુદ્રો – લવણ આદિ સમુદ્રમાં સભ્યોની કુલ કોટી - લવણાદિ સમુદ્રમાં મત્સ્યોની અવગાહના [૩૦૪] દ્વીપ સમુદ્ર નામ અને ઉદ્ધાર સમય [૩૫] - દ્વીપ સમુદ્રો-પૃથ્વી આદિના પરિણામ રૂપ – સર્વ દ્વીપ સમુદ્રોમાં સર્વ જીવોની ઉત્પત્તિ – X —X — (૩) ઇન્દ્રિય વિષચાધિકાર [૩૦] – પાંચ ઇન્દ્રિયોના વિષય-બળે ભેદ – પુદ્ગલોનું શુભાશુભ પરિણમન –x—X— (૩) દેવાધિકાર [૩૦૭] - દેવતાની દિવ્યગતિ, વિદુર્વણા શક્તિ – છદ્મસ્થ, દેવની સૂક્ષ્મ વિદુર્વણા ન જાણે - બાળકના છેદનભેદન વિના તેને મોટું-નાનું કરી શકે —X —X — (૩) જ્યોતિષ્ક ઉદ્દેશક [૩૮] ચંદ્ર-સૂર્યવિમાનની નીચે, સમાન, ઉપરની શ્રેણીમાં તારા વિમાનના દેવોની ચંદ્ર-સૂર્ય સાથે તુલના [૩૦૯--ચંદ્ર-સૂર્યનો ગ્રહ નક્ષત્રાદિ પરિવાર -૩૧૨] – જંબુદ્વીપના મેથી અને લોકાંતથી જ્યોતિષક દેવોના ગતિ ક્ષેત્રનું અંતર – રત્નપ્રભાથી તારા, ચંદ્ર, સૂર્ય વિમાનનું અંતર – અધો વર્તી તારાથી ચંદ્ર, સૂર્યાદિ વિમાનનું અંતર – સૂર્ય વિમાનથી ચંદ્ર વિમાનનુ અંતર - સૂર્ય-ચંદ્ર વિમાનથી સર્વોપરી તારાનું અંતર [૩૧૩] જમ્બુદ્વીપમાં સર્વાત્યંતર, સર્વબાહ્ય, સર્વોપરી, સર્વ અધો ગતિ કરતું નક્ષત્ર [૩૧૪- – ચંદ્રાદિ વિમાનના સંસ્થાન અને પરિમાણ -૩૧૫] -ચંદ્રાદિ વિમાનના પરિવહન કરતા દેવોની સંખ્યાદિ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy