________________
૧૯૪
૨૫/-પ-આગમ વિષય-દર્શન
(૨૫) ઉદ્દેશક-પ- “પર્યવ” [૮૯૩] પર્યવ બે-જીવ, અજીવ (“પન્નવણાની સાક્ષી) [૮૯૪] – આવલિકાથી કાળચક્રના પુદ્ગલ પરાવર્તના સમય
– આવલિકાઓથી પુગલ પરાવર્તોના સમય - શ્વાસોચ્છવાસથી સર્વકાળની આવલિકાઓ – શ્વાસોચ્છવાસોથી પુદ્ગલ પરાવર્તોની આવલિકાઓ – એજ રીતે સ્તોક આદિના શ્વાસોચ્છવાસ, સાગરોપમ આદિના પલ્યોપમ, અવસર્પિણી આદિના સાગરોપમ, પુદ્ગલ પરાવર્ત
આદિની અવસર્પિણી આદિ જાણવું [૮૯૫] – અતીત, અનાગત અને સર્વકાળના પુગલ પરાવર્તો
- અતીત-અનાગતનું અંતર, અતીત-સર્વકાળ અંતર
– સર્વકાળ અને અનાગતકાળનું અંતર [૮૯૬] – નિગોદના ભેદ (“જીવાભિગમ”ની સાક્ષી) [૮૯૭] નામ ભાવના છ ભેદ (શતક-૧૭, ઉદ્દેશા-૧-મુજબ)
(૨૫) ઉદ્દેશક-દ- “નિર્ચન્થ” [૮૯૮- આ ઉદ્દેશાના ૩૬ વિષયો (દ્વાર) સૂચક ગાથા -૯૦૧] – પુલાક, બકુશ, કુશીલ નિર્ગસ્થ સ્તાનકના ભેદો
– પાંચે નિર્ચન્થના વેદ [૯૦૨] પાંચે નિર્ઝન્થનું સરાગ-વીતરાગપણું [૯૦૩] પાંચે નિર્ઝન્થના કલ્પ [૯૦૪] પાંચે નિર્ઝન્થના ચારિત્ર [૯૦૫] પાંચે નિર્ઝન્થનું પ્રતિસેવક-અપ્રતિસેવકત્વ [૯૦૬] પાંચે નિર્ચન્થનું જ્ઞાન [૯૦૭] પાંચે નિર્ચન્થનું શ્રુત -અધ્યયન [૯૦૮] પાંચે નિર્ચન્થની તીર્થ કે અતીર્થે સત્તા [૯૦૯] પાંચે નિર્ચન્થનું દ્રવ્ય-ભાવ લિંગ [૯૧૦] પાંચે નિર્ગસ્થના શરીર [૯૧૧] પાંચે નિર્ઝન્થની ભૂમિ [૯૧૨] પાંચે નિર્ઝન્થનો કાળ [૧૩] પાંચે નિર્મન્થની ગતિ, ત્યાંની સ્થિતિ [૧૪] પાંચે નિર્ઝન્થના સંયમ સ્થાનો, તેનું અલ્પબદુત્ત્વ [૧૫] પાંચે નિરૈન્યના ચારિત્ર પર્યવો, તેની તુલના