________________
‘ભગવઇ’ શ.૨૫, ૩.૩ [૮૮૦] ~ પાંચ ગતિ, આઠગતિનું અલ્પબહુત્ત્વ – ઇન્દ્રિય, જીવ અને પુદ્ગલના સર્વ પર્યાયો, આયુકર્મ બંધક–અબંધકને આશ્રીને અલ્પબહુત્ત્વ (૨૫) ઉદ્દેશક-૪-‘યુગ્મ’'
[૮૮૧] – યુગ્મ ચાર, ચોવીશે દંડકમાં યુગ્મ,
– દ્રવ્ય-છ, તેના દ્રવ્યો અને દ્રવ્ય પ્રદેશોનું મૃત્યુગ્માદિ – છ દ્રવ્યોનું અલ્પ બહુત્ત્વ, અવગાઢ- અનવગાઢ – રત્નપ્રભા યાવત્ ઇષત્પ્રાક્ભારનું અવગાઢત્વ [૮૮૨] – જીવ કલ્યોજ રૂપ છે – દંડક, વચનાશ્રિત પ્રશ્નો – જીવ, શરીર, સિદ્ધના પ્રદેશનું મૃતયુગ્માદિત્વ [૮૮૩] – જીવના આકાશના કૃત યુગ્માદિ પ્રદેશે આશ્રય અને કૃત યુગ્માદિ સમય સ્થિતિ વિશે પ્રશ્ન [૮૮૪] – જીવના કૃષ્ણ વર્ણ પર્યાયોનું મૃતયુગ્માદિત્વ
– જીવના જ્ઞાન કે અજ્ઞાન પર્યાયોનું કૃત યુગ્માદિત્વ [૮૮૫] શરીરના પાંચ ભેદ (‘‘પન્નવણા’’ની સાક્ષી) [૮૮૬] – જીવ સકંપ અને નિષ્કપ, તેનો હેતુ
— દેશ કે સર્વ સકંપ, ચોવીશ દંડકમાં કંપન [૮૮૭] – પરમાણુ યાવત્ અનંતપ્રદેશી સ્કંધ અનંત છે – એક આકાશ પ્રદેશે રહેલા પુદ્ગલ
- એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ
--
– એક ગુણ યાવત્ અનંતગુણ પુદ્ગલ
– પરમાણુ થી અનંત પ્રદેશિક સ્કંધ અને તેના પ્રદેશોનું અલ્પબહુત્ત્વ
[૮૮૮] – પ્રદેશાવગાઢ પુદ્ગલનું દ્રવ્ય-પ્રદેશરૂપે અલ્પબહુત્ત્વ
સમય અને વર્ણાદિ આશ્રિને પુદ્ગલનું અલ્પબહુત્વ [૮૮૯- – પરમાણુ યાવત્ અનંતપ્રદેશી સંધ અને કૃતયુગ્માદિ -૮૯૧] – પરમાણુ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ - સાઈ, અનર્ધ – પરમાણું યાવત્ અનંત પ્રદેશી સ્કંધ - સકંપ, નિષ્કપકંપન કાળ, કંપન અંતર, અલ્પબહુત્ત્વ
13
-
– તેનું દેશ-સર્વકંપન, કંપન કાળ, કંપન અંતર આદિ [૮૯૨] – ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશ, જીવ અવગાહન
૧૯૩