________________
૧૨૨
૧૫ - આગમ વિષય-દર્શન [૩૭] -ચૈત્ર અને આસોના રાત્રિ અને દિવસમુહૂર્ત, પંદર-પંદર
– વિદ્યાનુ પ્રવાદ પૂર્વની વસ્તુ, સંજ્ઞીમનુષ્યોમાં યોગ – રત્નપ્રભા- ધૂમપ્રભાનૈરયિકો, અસુરકુમારની સ્થિતિ - સૌઘર્મ, ઈશાન, મહાકલ્પ કેટલાંક દેવોની સ્થિતિ – નંદ આદિ બાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-પંદરભવ
—X —X —
સમવાય-૧૦[.૩૮- - “સૂયગડ” સૂત્રના શ્રુતસ્કંધ-૧-ના અધ્યયનો -.૪૦] – કષાયના ભેદ-૧-, મેરુપર્વતના નામો-૧[૪૧] - ભવ પાર્શ્વનાથની શ્રમણ સંપદા, આત્મપ્રમાદ પૂર્વની વસ્તુ,
–ચમરેન્દ્ર અને બલીન્દ્રના અવતારિકાલયનનું પરિમાણ – લવણસમુદ્રના મધ્યભભાગે જળવૃદ્ધિ – રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ – સૌઘર્મ, ઈશાન, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ, – આવર્ત આદિ અગિયાર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા, – કેટલાંક ભવસિદ્ધિનો મુક્તિકાળ-સોળ ભવ
—X—X—
સમવાય-૧૦[૪૨] – અસંયમ, સંયમ, માનુષાર પર્વતની ઊંચાઈ,
– સર્વ વેલંધર, અનુવલંધર નાગરાજોના આવાસપર્વતની ઊંચાઈ – લવણસમુદ્ર મૂળથી દમમાલ પર્વતની ઊંચાઈ -અમરેન્દ્રના તિગિચ્છ ફૂટ, બલેન્દ્રના રુચકેન્દ્ર પર્વતની ઊંચાઈ – ચારણમુનિની તિગતિ, મરણના ભેદ, - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે કર્મપ્રકૃતિનો બંધ – રત્નપ્રભા-ધૂમપ્રભા-તમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ – સૌઘર્મ, ઈશાન, મહાશુક્ર, સહસ્ત્રાર કલ્પે દેવસ્થિતિ – સામાન આદિ સત્તર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-સત્તરભાવ
સમવાય-૧૮[.૪૩- - બ્રહ્મચર્યના ભેદ, ભ૦ અરિષ્ટનેમિની શ્રમણ સંપદા -.૪૫] - સર્વ સાધુઓના આચાર સ્થાન-૧૮