________________
૧૨૧
“સમવાય” સમ.૧૨
– મેરુપર્વત ચૂલિકા અને જંબુદ્વીપ જગતીના મૂલનો વિખંભ – રાત્રિ મુહૂર્ત, દિનમુહૂર્ત, સર્વાર્થસિદ્ધથી ઈષ~ાભારનું અંતર – ઈષ~ાભાર પૃથ્વીના બાર નામો – રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાંના કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પ દેવોની સ્થિતિ – મહેન્દ્ર આદિ તેર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-બાર ભવ
- X -X
સમવાય-૧૩[૨] – ક્રિયા સ્થાન તૈર, સૌધર્મ-ઇશાન કલ્પ વિમાન પ્રસ્તટ તેર
- સૌધર્માવલંસક, ઇશાનાવાંસક વિમાનનું પરિમાણ – જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની કુલ કોટી, સંજ્ઞી તિર્યંચના યોગો - પ્રાણાયુનામક પૂર્વની વસ્તુ, સૂર્યમંડલનું પરિમાણ – રત્નપ્રભા-ધૂમપ્રભાનૈરયિક, અસુરકુમારના કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, લાંતક કલ્પ દેવસ્થિતિ - વજૂ આદિ ત્રેવીશ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-તેરભવ
-X-X—
સમવાય-૧૪[.૨૭– – ભૂતગ્રામના ચૌદ ભેદ -.૩૦] – પૂર્વેના ઉત્પાદપૂર્વ આદિ ચૌદ ભેદ [.૩૧] – અંગ્રાયણી પૂર્વની વસ્તુ, ભ, મહાવીરની શ્રમણ સંપદા,
– ગુણ સ્થાનક, ભરત-ઐરાવત ક્ષેત્રની જીવાનો વિસ્તાર, – ચક્રવર્તીના રત્ન, જંબુદ્વીપમાંથી લવણ સમુદ્ર મળતી નદીઓ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, લાંતક, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ – શ્રીકાંત આદિ આઠ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ- ચૌદ ભવ
—X—X—
સમવાય-૧૫[.૩૨- – પરમાધાર્મિક દેવ, ભ૦નેમિનાથની ઊંચાઈ -.૩૫] – ધ્રુવરાહુ દ્વારા ચંદ્રકલાતું આવરણ-અનાવરણ [૩૬] – શતભિષાદિ છ નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગકાળ