________________
જ્યોતિર્મુખ
૨ ૦
અહિતોના મુખમાંથી નીકળેલા, પૂર્વાપરદોષથી રહિત. એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્ત્વની સમજ મેળવી. શકાય છે. જિનવ ચનના અનુરાગી હોય અને જિનવ ચન અનુસાર આચરણ પણ કરતા હોય એવા નિર્મળ અને કલેશરહિત ચિત્તવાળા જીવો અલ્પસ સારી બને છે.
ર૧
હે વીતરાગ ! હે જગદગુરુ | આપનો જય હો ! હે ભગવન્! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ, માનુસારિતા અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થ. (ભવનિર્વેદ = સંસાર પ્રત્યે વિરક્તિ. માગનુસાસ્તિા = ધર્મપ્રાપ્તિ માટે જરૂરી પ્રાથમિક સદ્ગણો.) સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા, ગંભીર, તેજસ્વી, પવિત્ર, સૌમ્ય અને એવા બીજા સેકડો ગુણોથી સંપન્ન મુનિ જ જિનવચનના મર્મને સમજાવી શકે છે.
૨૩
ર૪
તું તારા પોતા માટે જે ઈચ્છે છે તેવું બીજા માટે પણ ઈચ્છ, તુ તારા પોતા માટે જે નથી ઈચ્છતો તેવું બીજા માટે પણ ન ઈચ્છે – જિનનો ઉપદેશ આટલો જ છે.
૩. સંઘસૂત્ર
રપ.
ગુણોનો સમૂહ એ જ છે સંઘ. કર્મોનો સંહાર કરે તે સ ઘ જ્ઞાન-દર્શન-ચારિત્રનો જ્યા સંચ ચ થાય છે તેને સંઘ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org