________________
જ્યોતિર્મુખ
સુવિધિના થ (પુષ્પદંત), શીતલનાથ, શ્રે ચાં સનાથ, વારસુપૂજ્ય સ્વામી, વિમલ નાથ, અનંતનાથ, ધર્મના થ તથા શાતિ ના થને હું વંદન કરુ છુ
૧૫
કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિ સુવ્રત સ્વાર્મ, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા વર્ધમાન સ્વામી ન હું વંદન કરું છું
ચ દ્રો કરતા યે વધુ ઉજ્જવળ, સૂયથી પણ અધિક તેજસ્વી, સાગર જેવા ગભર એવા સિદ્ધિ અને સિદ્ધિ આપો.
૨. જિનશાસનસૂત્ર
૧
૭.
જેનો આશ્રય લેનારા જીવો અનંત સંસાર સાગરને તરી જાય છે અને તેથી જ જે સર્વ જીવોને માટે શરણરૂપ છે, એ જિનશા સન ચિરકાળ સમૃદ્ધિમાન રહો
૧૮
જિનવાણી રૂપી આ ઔષધિ અમૃત સમાન છે; એ વિષય સુખની અભિલાષા નું વિરેચન કરે છે, જરા-મરણ રૂપી. રોગને દૂર કરે છે અને સર્વ દુઃખોનો નાશ કરે છે
૧ ૯,
અહતો એ અર્થરૂપે જેનો ઉપદેશ કર્યો અને ગણ ધ રદેવોએ સૂત્રરૂપ જેની રચના કરી એ શ્રુતજ્ઞાનના મહાસાગરને હુ ભક્તિ પૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું (શ્રુતજ્ઞાન = શાસ્ત્રો-આગમો દ્વારા મળતું ગાન )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org