________________
૩૭. અનેકાંતસૂત્રા જેના વિના આ જગતનો વ્યવહાર બિલકુલ ચાલી ન શકે એવા, ત્રણ લોકના એક માત્ર ગુરુ સમાન અનેકાંતવાદને નમસ્કાર.
ગુણનો આશ્રય કે આધાર તે દ્રવ્ય, એક દ્રવ્યને આશ્રયીને. જે રહે તે ગુણ; પર્યાય એટલે દ્રવ્ય અને ગુણની બદલાતી અવસ્થાઓ.
દ્રવ્ય પર્યાય વગરનું કે પચય દ્રવ્ય વગરનો ન હોઈ શકે. ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ જ તો દ્રવ્યનું લક્ષણ
પર્યાય બદલાય તે ઉત્પાદ(ઉત્પત્તિ) છે, આગળના પર્યાયનો અભાવ થાય તે વ્યય (નાશ) છે અને દ્રવ્ય તો કોઈને કોઈ રૂપે કાયમ છે તે ધાવ્ય (સ્થિતિ છે. દરેક દ્રવ્યને આ લક્ષણ લાગુ પડે છે. જેને આ લક્ષણ લાગુ ન પડે તે દ્રવ્ય નથી.) ઉત્પત્તિ હોય ત્યાં નાશ પણ હોવાનો, ને ના હોય ત્યાં ઉત્પાદ ન હોય એવું ન બને. અને ઉત્પાદ કે વ્યય પણ ધ્રુવ પદાર્થના આશ્રય વિના ન હોઈ શકે.
૬૬ ૩.
૬િ ૬૪.
ઉત્પાદ, વ્યય અને સ્થિતિ પર્યાયોમાં જ થાય છે પરંતુ પર્યાયોનો સમૂહ એ જ દ્રવ્ય છે માટે ઉત્પત્તિ-સ્થિતિનાશ દ્રવ્યનાં જ ગણવામાં આવે છે.
૬ ૬૫.
કોઈ પણ ક્ષણે દ્રવ્ય ઉત્પત્તિ-સ્થિતિ-નાશથી સંયુક્ત જ હોય છે. તદ્રુપ હોય છે માટે એ ત્રણેય સ્વરૂપો દ્રવ્યનાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org