________________
મોક્ષ માર્ગ
૫૩૨.
4.33.
૫૩૪.
૫૩૫..
૫૩૬.
Jain Education International
૧૬૭
કષાયથી પ્રભાવિત મન-વચન-કાયાના યોગ(પ્રવૃત્તિ) એ લેયા છે. ચાર પ્રકારનો કર્મબંધ એ કષાય અને યોગના સંયોજનરૂપ લેયાનું કાર્ય છે.
=
=
(કર્મબંધના ચાર પ્રકાર : પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ(સ) અને પ્રદેશ પ્રકૃતિ = કર્મનો પ્રકાર. સ્થિતિ કર્મની અવિધ. રસ = કર્મની શક્તિ. પ્રદેશ = કર્મ-પરમાણુઓનો જથ્થો. સ્થિતિબંધ અને રસબંધમાં કષાય મુખ્ય ભાગ ભજવે છે, પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં યોગ (શારીરિક, વાચિક, માનસિક પ્રવૃત્તિ) મુખ્ય ભાગ ભજવે છે.)
લેયા છ પ્રકારની છે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ..
કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યાઓ અશુભ છે. આ ત્રણ લેયાઓ જીવને અધોગતિમાં લઈ જાય છે.
તેજો, પદ્મ અને શુક્લ- -આ ત્રણ લેગ્યાઓ શુભ છે. આ ત્રણ લેફ્સાઓ જીવને સદ્ગતિમાં લઈ જાય છે.
પ્રત્યેક લેયાની છ કક્ષાઓ હોય છે : તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર, મંદતમ. તીવ્રતા અને મંદતાની અપેક્ષાએ એક-એક લેશ્યાની અસંખ્ય-અનંત કક્ષાઓ હોઈ શકે છે. એક વ્યક્તિમાં પણ લેશ્યાની તરતમતા સતત ચાલ્યા કરતી હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org