________________
એ વિચારથી એ દુખી બને છે આ પ્રમાણે, અસત્ય વ્યવહારનું પરિણામ દુખજનક છે. આ પ્રમાણે, વિષયાથી અતૃપ્ત બની ચોરી કરતો થકે એ દુખી અને
આશરા વિનાનો બનતો જાય છે. ૯૪. પોતાના ગણવાસી (સાથી) એ કરેલી હિતકર વાત
પિનાને મધુર ન લાગી હોય તે પણ, તીખા ઔષધી
જેમ, એ પરિણામે મધુર ફળ આપનારી નીવડે છે. ૯૫. સત્યવાદી મનુષ્ય, માતાની માફક, વિશ્વાસપાત્ર,
માણસો માટે ગુરુની માફક પૂજ્ય, અને, સગાવ્હાલાની
માફક બધાનું પ્રીતિપાત્ર બને છે ૯૬. સત્યમાં તપ, સંયમ અને બાકીના તમામ
ગુણેને વાસ હોય છે. જેવી રીતે સાગર માછલાંઓનું આશ્રયસ્થાન છે તેવી રીતે સત્ય સમસ્ત ગુણેનું આશ્રયસ્થાન છે. જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ તેભ થાય છે. લાભ થી લે જ વધતું જાય છે. બે માસા સેનાથી જે કામ પાર પાડી શકે છે તે કામ કરોડો સુવર્ણ-મુદ્રાઓથી પણ પાર પાડી શકતું નથી. (કપિલ નામની વ્યક્તિની તૃષ્ણાના ન્યુનાધિક
પરિણામને દર્શાવનારું આ દષ્ટાન્ત છે) લ૮. કદાચ સેના અને ચાંદીના કલાસ–સમાં અસંખ્ય
પર્વત ઉત્પન્ન થઈ જાય, તે પણ લેભી પુરુષને એથી
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org