________________
૪૧. (આવા જીના સંબંધમાં આચાર્ય કહે છે કે,
પરમ ભાવના દષ્ટા છવાની મારફતે શુદ્ધ વસ્તુનું કથન કરાવનાર શુદ્ધ-નય જ જાણવા લાયક છે, પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહાર નય દ્વારા જ ઉપદેશ કરવો ઉચિત છે. ક શ્રમણ કયા ભાવમાં સિથત છે એ નિશ્ચયપૂર્વક જાણવું કઠણ છે, એટલે જે પૂર્વ-ચરિત્રમાં સ્થિત છે તેમનું કુતિકર્મ | વંદના) વ્યવહારનયની મારફત
ચાલે છે. ૪૩. એટલા માટે ( સમજવું જોઈએ કે) પોતપોતાના
પક્ષનાઆગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી વાળે છે. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ) ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને.
પ્રકરણ ૫ : સંસાર ચક્ર સૂત્ર અધવ, અશાશ્વત અને દુખ બહુલ-સંસારમાં એવું કયું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? આ કામગે ક્ષણભર સુખ અને દીર્ઘકાળ દુખ આપનારા છે, ઝાઝું દુખ અને થોડું સુખ દેનારા છે. સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org