________________
સતી શિરામણી દ્રૌપદી કહીએ, પાંચ પુરૂષની નારી, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું,
પામી પાંચ ભરતાર રે, પ્રાણી ૧૧ ક હલકો કીધે હરિશ્ચન્દ્રને, વેચી તારામતી રાણી, બાર વર્ષ સુધી માથે આયું,
- ચંડાળના ઘેર પાણી રે, પ્રાણ ૧૨ દધિવાહન રાજાની પુત્રી, સુંદરી ૧૩ ચન્દનબાળા, પશુની પેઠે ચૌટે વેચાઈ,
કમંતણ એ ચાળા રે, પ્રાણી૧૩ સમક્તિધારી ૧૪શ્રેણિક રાજા, પુત્ર કેણિકે નાખ્યો પાંજરે, ધરમી નરપતિ આત્મહત્યા કરી,
આમ કમેં દાખ્યા તેહ રે, પ્રાણી. ૧૪ શીવ ૧૫શંકર ને પાર્વતી રાણી, મહાદેવ તે કહેવાય, રાત – દિવસ સ્મશાન વસે ને,
ભીક્ષા ભેજન ખાય રે, પ્રાણી૧૫ હજાર-કિરણ વાળે સૂર્ય પ્રતાપી,
રાત દિવસ રહે ભમતે, સોળ – કળા – ધર ચન્દ્ર જગ જાણે,
દિન દિન જાયે ઘટતો રે, પ્રાણી૧૬ ૧૦નળરાજ પણ જુગટે રમતા, અર્થ ગરથ રાજ્ય હા, આર વર્ષ સુધી વન દુઃખ દીઠાં,
તેને આમ કમેં ભીમાડો રે, પ્રાણું. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org