________________
(૬) જૈન પ્રકાશ – મુંબઈ
આ પુસ્તકમાં “મનહ જિસુણું આણું”સક્ઝાયના ૩૬ કર્તવ્યનું વિવરણ દષ્ટાન્ત સહિત આપવામાં આવેલ છે. આ ઉપરાંત “પ્રશ્નોત્તર રત્ન માલિકાનું ગુજરાતી ભાષાંતર, મૃત્યુ ઉપર મનન, વગેરે ઘણી મહત્ત્વની માહિતી આપવામાં આવેલ છે. દૈનિક સ્વાધ્યાય કરવા માટે આ પુસ્તક ઉપયોગી વિગતોથી ભરપુર છે.
(૭) શ્રી કે. પી. શાહ – ભાવનગર
આપના પુસ્તકનું અવલોકન મું. સમાચારમાં વાંચીને હું પ્રભાવિત થ છું. આપે સાંપ્રદાયિક છાપામાં આપ્યા વિના “તત્તવનું સત્ત્વ” પુસ્તકમાં આમેજ કર્યું છે તેના માટે આપને ધન્યવાદ ઘટે છે. આજે માત્ર જૈન વાંચે તેવા પુસ્તકો અને શાસ્ત્રો ઘણું છે અને આપણું સાધુઓ ઘણું પ્રકાશન કરે છે, પણ જૈનેતર સમાજમાં રસપૂર્વક વાંચે તેવાં પ્રકાશને જૈન તત્ત્વ-જ્ઞાનના બેઈઝ પર લખાઈને બહાર પડે તે જૈન તત્ત્વ પ્રત્યે જૈનેતર સમાજમાં આદર વધતો રહે. આપની કુશળતા ઈચ્છું છું.
(૮) યોગાચાર્ય શ્રી શાન્તિકુમાર જે ભટ્ટ, મુંબઈ
મ. જિ. આણું પુસ્તક મેં ખૂબ જ રસપૂર્વક અને અભ્યાસની દ્રષ્ટિએ અથથી ઇતિ સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચ્યું છે. સમગ્ર પુસ્તકનું વાંચન અહિંસા તથા સદાચાર માટે પ્રેરણા આપે તેવું છે. પુસ્તકમાં તમે જૈન ધર્મના સિદ્ધાન્તો તથા ઉપદેશો સમજાવવા અનેક વિષને સાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org