________________
બહુ પુરૂષ કેરા પુંજથી, શુભ દેહ માનવને મળ્યો” છે ધર્મમય જીવન જીવી સાર્થક કરવું જોઈએ.
આ જગત એક ધર્મશાળા છે, મુસાફર–ખાનું છે. રેલ્વેની યાત્રા છે, ભાડાનું મકાન છે, નાટક-શાળાની રંગભૂમિના છે, પંખીનો મેળે છે.
તન મન ધન તારાં નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહશે પડયાં, ચેત, ચેત, નર, ચેત.”
પંખી ટોળું વૃક્ષ પર, હળી મળ્યું છે હાલ, પ્રાતઃ સમે ઊડી જશે, કે દીઠી કાલ?”
નકો જ્યાં શરીરમાંથી, પછે તું માલિક નથી, કહે દ લ ત ક થી રે, પ મ ર પ્રાણી, ચેતે તે ચેતાવું તને રે, પામર પ્રાણી.”
જન્મ-મરણ પછી સૂતક લાગે છે તેને સુ-તક, સારી તક માની, શોક ત્યજી, આત્માને જાણે ને આભાને તારો.
મરણું મંગલં યસ્ય, સકલં તસ્ય જીવન, જન્મ તા. ૧-૯-૧૫ર મૃત્યુ તા. ૨૦-૧૨-૧૯૯૨
શાસન દેવ સદગતના આત્માને ચીર શાન્તિ આપે એ જ અભ્યર્થના. ( પ્રો. કે. જી. શાહ. )
ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ: પરમ – કૃપાળુ દેવકી
જય, શ્રી વધમાન-સ્વામી ભગવાનને જય હે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org