________________
ભગ સ્યાદ્વાદ ન્યાયને અનુસાર અનેકાન્ત રૂપ વસ્તુના જટિલ સ્વરૂપનું પરસ્પર-વિરે ધી પ્રત્યેક ધર્માં-યુગલમાં સાત-સાત વિકલ્પ ઉત્પન્ન કરી પ્રતિપાદન કરવાની પદ્ધતિ (સૂત્ર ૪૦)
ય
ભય,
સાત છે. મા લેકના ભય, પર લેકના વેદના ભય, મૃત્યુ ભય, અરક્ષા ભય, અનુપ્તિ ભય અને આકસ્મિક ભય (૨૩૨)
એક દેહથી બીજા દેહની પ્રપ્તિ રૂપ ચાર ગતિમાં ભ્રમણ (૧૮૨)
ભારડ પક્ષી – ખાસ જાતનુ પક્ષી જેના એક શરીરમાં એ જીવે,
એ ડેક, અને, ત્રણ પગ હેાય છે. જ્યારે એક જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બીજો જીવ જાગતા રહે છે (૧૬)
સવ
૨૭
ભાવ-કમ દ્રવ્ય કર્મની ફળ આપવાની શક્તિ અથવા એના ઉદયને કારણે જીવના રાગાદિ ભાવ (૬૨)
Brod
શાવ-નિક્ષેપ – વિવક્ષિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી તે દા. ત. રાજ્યનિષ્ઠ રાજાને રાજા કહેવા.
(૭૪૩-૭૪૪)
દેષ શૃદ્ધિ કરવામાં આવેલી આત્મનિદા અને ધ્યાન વગેરે (૪૩૧-૪૩૨)
Jain Education International
ભાવ-પ્રતિક્રમણ
શાવલિંગ - સાધુના નિસંગ અને નિષ્કષાયરૂપ સમતાભાવ
(૩૬૩)
—
For Private Personal Use Only
www.jainelibrary.org