________________
૧૫
વગાડે કે
’
ઘરના દાદરેથી ઉતરે છે. ખરેખર તેા આપણે સ ંવેદન-શીલતા ગુમાવી છે. હાલ તા ભક્તિની જગ્યાએ ભગત વેડા પેસી ગયા છે અમુક નામાંકીત ભકતા ગાય ને સ્ત્રીએ માત્ર અભિનય કરી લખગેાળ લાઇનમાં ચપટી તાલીઓ પાડેઃ કેવી ગુજરાતના ગરખાની વિકૃતિ ! અરેરે ! કેવા ઘાતકી જમાનેા ફરીથી આવ્યે છે આ દેશમાં. પહેલાં ખાળકી જન્મે ત્યારે ‘ દૂધ પીતી ’ કરતા ઃ હાલ સ્ત્રી – ભૃણને · કેળવાયેલી નારી ’· કાયદેસર ગભ`પાત કરાવે છે, અને, ગભ`પાત કરાવનાર મુખ્યત્વે ‘સ્ત્રી નસ કે શ્રી ડેાકટર ' હાય છેઃ લાભ-લાભી-ધન ખાતર અરે રે. નાલાયક રાજકારણીએ અને તેમના ચમચા વસ્તી વધારાની ભ્રમે પાડે છે...અમી પાપી માસા જરા વિચારે અને ચાગ્ય આયેાજન ગ્રામ – શહેરની વસ્તી માટે કરે તે વસ્તી – વધારે। અભિશાપ નહિ – દેશની સમૃદ્ધિ માટે આશીર્વાદ સમાન નીવડે! મૂડીવાદી પરિગ્રહી શહેરી સમાજ ગાંધી ચીંધ્યા’ માર્ગે જવાને બદલે નાલાયક નેતા ચિ ધ્યે માગે જાય તેમાં ‘વસ્તી વધારા ' નુ તૃત ચલાવે છે– અને આ ડીડવાણાને પાપીઓ ટેકા આપે છે.
-
A
>
t
જો એ બસ ’ને નિયમ ઠીક હાત તા શ્રીકૃષ્ણ, રવીન્દ્રનાથ જેવા કયાંથી જન્મત ! અને, ખીજા સે કડા દાખલા આજ પણુ દેખાય જ છે ને ! એટલે આવી ગાંડી ઝુબેશ દેશ વિાષી જણાય છે, પ્રભુઃ બાળકીઓનુ ‘સાર્ક વ’ ઉજવાઈ રહ્યું છે તે પ્રસંગે, જગતમાં સ્ત્રીઓને દરજજો નીચેા છે ત્યાં માતનું પ્રમાણ ઊંચું છે. વિચારા: ભારતની ૮૦ કરાડની વસ્તીમાં, છેકરાઓ કરતાં વધુ સબળ હોવા છતાં, દર વર્ષે ત્રણ લાખ છોકરીએ મૃત્યુ પામે છે!
Jain Education International
-
For Private Personal Use Only
www.jainelibrary.org