________________
: ૫૦૮:
જૈન દર્શન
દર્દીઓના જુદા જુદા રાગેાની પરીક્ષા કરી તે તે રાગને અનુ સરીને જુદી જુદી દવા આપે છે અને અનુપાને સૂચવે છે, તેમ જ પથ્યાપથ્ય સમ્બન્ધમાં સૂચના કરે છે. તેમ ભવરાગના મહાન વૈદ્યો પણ પેાતાના શ્રોતાજનાની પરીક્ષા કરી તેમની યેાગ્યતા અને અધિકારને અનુસરીને તેમને ઉચિત જુદી જુદી દેશના આપે છે.
366
હરિભદ્રાચાના આ બ્લેક ઉપરની તેમની ટીકા જણાવે છે કે “ સજ્ઞ કપિલ, સુગત ( યુદ્ધ ) વગેરેની દેશના જે ભિન્ન ભિન્ન પ્રકારની છે તે ભિન્ન ભિન્ન પ્રકારના શિષ્યા કે શ્રોતાઓને લઈને. કેમકે એ ( કપિલ, સુગત વગેરે ) સર્વજ્ઞ મહાત્માએ ભવરાગના મહાન વૈદ્યો છે.
,,
એ જ કારણ છે કે એ મહાત્માએની વચ્ચે દાશનિકતત્ત્વભેદ માલૂમ પડે છે, જે ભિન્ન ભિન્ન દૃષ્ટિકર્ણને લીધે છે; વાસ્તવિક ભેદ કશા નથી કેમકે એ ભવવ્યાધિના માટા વૈદ્યોએ પ્રાણીઓને ભવરોગ મટે એવા સદુપદેશ કર્યાં છે.× આ વાકની આસપાસના હિરદ્રના વાણીપ્રવાહ દ્રવ્ય છે.
× હેય, હેયહેતુ, હાન અને હાનાપાય એ યેમદનનું વર્ગીકરણ છે. હેય દુઃખ છે, એનું કારણ [ હૈયહેતુ ] અવિદ્યા છે, દુ:ખના સમૂલનાશ એ હાન છે અને તેનેા ઉપાય [હનેપાય ] વિવેકખ્યાતિ છે. દુઃખ, દુ ખસમુદય, દુઃ નિરોધ અને માર્ગ એ બુદ્ધનુ ચતુર્વ્યૂહ છે. દુ:ખનુ કારણ તૃષ્ણા છે, જે ‘ દુઃખસમુદય ’ શબ્દથી વિવક્ષિત છે. દુઃખનિરોધને અર્થાત્ દુ: ખન શને મા તૃષ્ણાનો નાશ છે. જે માથી તૃષ્ણાના નાશ સધાય તે મા પણ દુ:ખનાશના માગ કહી શકાય. ન્યાય–વૈશિષક દ તામાં સંસાર, મિથ્યાજ્ઞાન, તત્ત્વજ્ઞાન તથા અપવ એ પ્રકારે અને વેદાન્ત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મભાવના તથા બ્રહ્મસાક્ષાત્કાર એ રીતે ચતુર્વંગ બતાવેલ છે. જૈન પરિભાષામાં ‘ બન્ધ ’ હેય છે, એ હેયના હેતુ ‘ આસ્રવ ’ છે. ‘ સંવર, નિર્જરા ' અને મેાક્ષ એ હાન છે અને મનોવાકકાયગુપ્તિ, સત્ય, સંયમ, તપ, ત્યાગ વગેરે એ હાનના ઉપાય છે.
''
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org