________________
ચતુર્થ ખંડ
• ૩૭૭ :
કોઈ પણ સમાજમાં બધા જ માણસે અન્યાયી, દગાખાર કે અત્યાચારી હાતા નથી, પરન્તુ જે થાડા-ઘણા તેવા હાય છે તેમણે કરેલ દુષ્કૃત્યેાના પરિણામે આખા સમાજને હેરાનગતિ ભગવવાના પ્રસ`ગેા આવે છે. એનું શું કારણ એ વિષે વિચાર કરતાં જણાય છે કે સમાજમાં અન્યાયી કે અત્યાચારી માણસો સમાજ કે રાજ્ય તરફથી કશી રોકટોક સિવાય પેાતાનાં દુષ્કૃત્યા નિરંકુશપણે આચરી શકે છે અને જે સમાજમાંની સમજદાર કે આગળ પડતી વ્યક્તિએ નૈતિક હિમ્મત તાવી તેમને રાજ્ય કે સમાજ આગળ ઉઘાડા પાડવાની અથવા તેમને રાકવાની તજવીજ કરવાને બદલે નીચી મૂડી કરી તેમને નિભાવી લે છે અને તેમને આડકતરી રીતે અનુમેદન આપ્યા જેવુ' પણ કરે છે તે સમાજને પેાતાના તેવા પ્રકારના દોષના કારણે હેરાનગતિ ભગવવી પડે એ દેખીતુ છે.
સામુદાયિક કર્માં વ્યક્તિએનાં કર્માંમાંથી ઉત્પન્ન થાય છે, માટે સમગ્ર સુધારણાઓની ચાવી વ્યક્તિસુધારણામાં રહેલી છે એ સમજી શકાય છે. માટે દરેક વ્યક્તિએ કનું નિયમખળ વિચારી મનસા, વચસા, કણ્ા સારા થવા અને સારું કાય કરવા પ્રયત્નશીલ થવાની જરૂર છે. એમાં જ વ્યક્તિની અને સમુદાયની, સમાજ કે દેશની આબાદી તથા સુખશાંતિ રહેલી છે. માસામાં નીતિમત્તા અને બન્ધુભાવ હોય તે એ અને એમને આખા દેશ અનેકવિધ તકલીફોમાંથી છૂટી જાય, ખચી જાય અને એમની જીવનયાત્રા સુખી તથા વિકાસગામી બને.
ઉદ્યમથી, ઉદયમાં આવેલ કર્મોંમાં પણ પલટા કે શૈથિલ્ય લાવી શકાય છે એ વાત, આંધળા, લૂલા લંગડા, મૂંગા-મહેશ માટે શાળાઓ સ્થાપી તેમને સ્વાશ્રયી બનાવવામાં આવે છે, આવ્યા છે ઉપરથી જોઈ શકાય છે. આ રીતે અનેક દેશોએ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org