________________
પ્રકાશકનું નિવેદન
એ તે સુવિદિત છે કે પૂજ્ય મુનિ મહારાજ ન્યા. ન્યા. શ્રી ન્યાયવિજયજીનાં “અધ્યાત્મ તત્ત્વાલક”, “સુબોધ વાણી પ્રકાશ”,
જૈન દર્શન” વગેરે પુસ્તક પ્રકાશિત કરવાને સુગ અમને પ્રાપ્ત થયેલ છે. એમનું “જૈન દર્શન” પુસ્તક ગુજરાતી અને હિન્દી સારી પ્રસિદ્ધી પામ્યું છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી જૈન શ્વેતામ્બર એજયુ. કેશન બોર્ડ તેમજ અન્ય સંસ્થાઓના અભ્યાસક્રમમાં એ ચાલે છે. એ પુસ્તક સરળ તેમજ સુબોધ્યા હોઈ અને જૈન દર્શનના ત તથા સિદ્ધાંતને સુયોગ્ય રીતે સમજાવતું હોઈ એની માંગ વધુ રહે છે. માટે જ અમે એની ગુજરાતી બારમી આવૃત્તિ બહાર પાડી શક્યા છીએ.
મુંબઈ શ્રી પાટણ જૈન મંડળના ટ્રસ્ટના કાર્યકર્તા શ્રી બાલુભાઈ નાનાલાલ તથા કમિટિના મેમ્બરોએ જૈન દર્શનની ગુજરાતી બારમી આવૃત્તિ છપાય અને વિશેષ પ્રચાર થાય એ માટે આર્થિક મદદની સગવડ કરી આપીને અમારા કાર્યને ટેકો આપે છે, એ ખરેખર અભિનંદનીય છે.
આ ગુજરાતી બારમી આવૃત્તિ છપાવવામાં નીચે જણાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org