________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૬૨ ]
( [ સર્વસામાન્ય સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.....સીમંધર) હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
જિનાજીની વાણી ભલી રે...સીમંધર)
IL
જે હજ ભાવે વાણી ભા
પાઠ ૧૩ મો
અંતિમ મંગલ સદ ન . तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ॥ २३॥
[પદ્મનંદિપંચવિંશતિકા–એક–સપ્તતિ] અર્થ –જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે.
सर्वमंगलमांगल्यं સર્વત્યારક્કો प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ॥
ઇતિ બીજું પ્રતિક્રમણ પૂર્ણ થયું.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250