SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧ ૩૩૭ પરિમિત ન કર્યો અને વધારે ભવ રખડ્યા. ઈત્યાદિ અનેક ઉદાહરણ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. માટે રોષ આદિ પૂર્વક (ક્રોધ-માન-માયા અને લોભપૂર્વક) કરાયેલી ઉત્કૃષ્ટ ક્રિયા પણ હિતકારી બનતી નથી. આ વિષય ઉપર આચારાંગસૂત્રના પાઠની સાક્ષી આપી છે – (૨) તે ઉત્તમ ચારિત્રવાળા મહાત્મા પુરુષો ક્રોધ, માન, માયા અને લોભનો (વંત) = ત્યાગ કરનારા હોય છે. (અર્થ) = આવા પ્રકારનું (૩વરસન્થસ) = દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના શસ્ત્રોથી વિરામ પામેલા એવા અને (પનિયંતરસ) = સંસારનો પર્યન્ત = સર્વથા અંત કરનારા, (પાસ ) = કેવલજ્ઞાની એવા મહાવીર પ્રભુનું દર્શન છે. મહાવીરપ્રભુનો અભિપ્રાય = કથન એવું છે કે કષાયોને જે વમે છે તે જ મહાચારિત્રવાળા પુરુષો છે. આવા જીવો માયા = નવા કર્મોનું આદાન (ગ્રહણ) બિસિદ્ધ રોકીને ( મિ = કૃમિ) = પોતાનાં જુના કર્મોનો છેદ કરનારા બને છે. વળી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – (ને માફયમવું = : મામડિં ) = જે મુનિરાજ મારાપણાની મતિનોમમત્વબુદ્ધિનો (નીરું = નાતિ) = ત્યાગ કરે છે. (એ = સઃ) તે મુનિરાજ (વેયર મારૂયં-ત્યગતિ પામવેમ્) બાહ્ય-અભ્યત્તર પરિગ્રહનો ત્યાગ કરી શકે છે. ( ટુ વિપદે મુળી નસ્લ વસ્થિ મર્થ = સ નુ દૃષ્ટપથ: મુનિ, યસ્ય નાસ્તિ માનવેમ્) = તે જ મુનિરાજે સાચો મોક્ષનો માર્ગ દેખ્યો-સ્વીકાર્યો છે કે જેને મારાપણાની મમત્વબુદ્ધિ વર્તતી નથી. (तं परिण्णाय मेहावी विइत्ता लोगं वंता लोगसन्नं से मइमं परिक्कमिज्जासि त्तिबेमि = तं परिज्ञाय मेधावी विदित्वा लोकं वान्त्वा लोकसञ्ज्ञां, स मतिमान् પર #મેથા: રૂતિ વવામિ) = તે પરિગ્રહ સંસારપરિભ્રમણનું જ કારણ છે આમ જાણીને બુદ્ધિશાળી તે મુનિરાજ સમસ્તલોક પરિગ્રહમાં ડુબેલો છે આમ સમજીને દશ પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને તે મતિમાન પુરુષ સંયમાનુષ્ઠાન આચરવામાં પરાક્રમ (પુરુષાર્થ) કરે છે. આ પ્રમાણે હું (મહાવીરસ્વામી પ્રભુ) કહું છું. વળી આચારાંગસૂત્રમાં જ કહ્યું છે કે – (સે નં ર માર) = તે મુનિરાજ જે જે સંયમાનુષ્ઠાન આચરે છે અને (નાર) = જે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ પાપબંધનાં કારણો અથવા અઢાર વાપસ્થાનકો આચરતા નથી, (મUIRવદ્ધ ર ર ગારમે) = આ પ્રમાણે મહામુનિઓ વડે ન આરંભાયેલાં કાર્યો મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અર્થાત્ પૂર્વકાલીન મુનિરાજો વડે આરંભાયેલાં સંયમાનુષ્ઠાનોનાં જ કાર્યો મુમુક્ષુ જીવોએ આચરવાં
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy